2020-21નું ફાઇનાન્શિયલ વર્ષ ખૂબ જલ્દી પૂરુ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણાં કામો એવા છે જેને પૂરા કરી લેવા તમારા હિતમાં રહેશે. જેમાં અમુક કામોની સમય સીમા 31 માર્ચ નક્કી કરવામાં આવી છે જો તમે આ કામો ડેડલાઇનમાં પૂરા નહીં કરી શકો તો તમને થઈ શકે છે મોટુ નુક્સાન.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કમળ ખીલી ઉઠયું હતું. આ વખતે પણ લોકોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન કર્યુ હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભાજપની આ જીતનું નવું સુત્ર આપ્યું છે.
ખેડૂત આંદોલનના 100 મા દિવસે સિંઘુ, ટિકરી અને શાહજહાંપુર અને ગાઝીપુર બોર્ડર પર સતત ઘટી રહેલી ખેડૂતોની સંખ્યાએ સંયુક્ત કિસાન મોરચાની ચિંતા વધારી દીધી છે.
જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તો આગામી સમયમાં ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.
Team VTV01:33 PM, 06 Mar 21 | Updated: 01:39 PM, 06 Mar 21
પરિવાર પાસે સારવારના પૈસા નહોવાથી ખાનગી હોસ્પિટલે 3 વર્ષની બાળકીને ઓપરેશન ટેબલ પરથી પેટને સિવ્યા વગર એટલે કે ટાંકા લીધા વગર બહાર મોકલી આપી. આખરે તેણે જીવ ગુમાવી દીધો.
ગુજરાત વિધાનસભામાં ગુજરાતમાં બેરોજગારીના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા જે આંકડા ખરેખર ચોંકાવનારા છે. ત્યારે પ્રશ્ન થાય કે સરકાર ભરતી કરે છે તે ખરેખર કરે છે ખરા?
જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ અંગે CM રૂપાણી સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યુ હતુ.