તાપીના આમલી ગામે 'નલ સે જલ યોજના' શોભાના ગાંઠિયા સમાન બની છે. લાખોનો ખર્ચ કરીને ગામમાં પાણીની ટાંકી અને સંપ પણ બનાવાયા છે, પરંતુ લોકોના ઘરે પાણી આવતું નથી.
Team VTV11:09 AM, 01 Jun 23 | Updated: 11:13 AM, 01 Jun 23
સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી જેના ફોટોસ અને વિડીયો વાયરલ થયા હતા. જો કે એ બાદ આ અંગે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
Fast x box office Report: વિન ડિઝલ અને લુડાક્રિસ સ્ટારર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઈન્ડિયામાં સતત પોતાના ફેંસનું દિલ જીતી રહી છે. આ ફિલ્મે ઈન્ડિયામાં 20 દિવસમાં જ 100 કરોડથી વધારેનો આંકડો પાર કરી લીધો છે.
Team VTV10:35 AM, 01 Jun 23 | Updated: 10:57 AM, 01 Jun 23
IPLની ટ્રોફી જીત્યા બાદ ધોની ડાબા ઘૂંટણની ઈજા અંગે ડૉક્ટરોની સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે.જો સર્જરીની સલાહ આપવામાં આવશે તો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
ICC ODI વર્લ્ડ કપને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવતો જણાય છે. ICCના અધ્યક્ષ પોતે પાકિસ્તાન પહોંચીને કહ્યું કે એમની પાસે ટુર્નામેન્ટમાં ભાગ લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી
Heart Attack: શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવુ એક ગંભીર સમસ્યા છે જે તમારા હાર્ટને રોગ, નસોના રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બનાવી શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી અમુક સંકેત જોવા મળે છે જેને ઓળખીને તમે આ બીમારીઓને વધવાથી રોકી શકો છો.
ઈંગ્લેન્ડનો આ ખેલાડી આઈપીએલ 2023ની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ફ્રેન્ચાઇઝીએ તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો પણ તે માત્ર બે મેચ રમ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો.
Thursday Remedy: ગુરૂવારે જો સાચ્ચા મનથી ભગવાન શ્રીહરિને યાદ કરવામાં આવે તો જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. કિસ્મતના બંધ દરવાજા ખોલવા માટે આ વસ્તુઓનું દાન જરૂર કરો.
ગોંડલ વિધાનસભા ચૂંટણી વખતે રીબડાની જાહેર સભાનામાં કરાયેલા નિવેદનોને લઈ વિવાદ સર્જાયો છે. રીબડાની ત્રણ મહિલાઓએ રાજકોટના ઉદ્યોગપતિને બદનક્ષી અંગે નોટિસ ફટકારી છે.
Rule Change from 1st June News: 1લી જૂન 2023થી લાગુ થનારા આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસ પર પડશે, LPG સિલિન્ડર થયો સસ્તો તો ઇલેક્ટ્રિક બાઇક ખરીદવું બન્યું મોંઘુ
Team VTV07:25 AM, 01 Jun 23 | Updated: 07:26 AM, 01 Jun 23
રાજકોટના દૂધના પેંડા આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે, ઉપરાંત માવાના પેંડા, થાબડી પેંડા, કણીદાર પેંડા, રજવાડી પેંડા, કેસર પેંડા, એલચી, ચોકલેટ.. વગેરે વિવિધ સ્વાદના પેંડા રાજકોટની ઓળખ સમાન બન્યા છે.
ICC અધ્યક્ષ અને CEO પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસેથી ખાતરી મેળવવા લાહોર પહોંચ્યા છે કે તે આ વર્ષે ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસે મોકલશે