આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે ગાંધીનગર ખાતે બેઠક મળવાની છે. જેમાં આરોગ્ય કર્મચારી મહાસંઘનાં નવીન પ્રમુખની વરણીને લઈ બેઠક યોજાવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કર્મચારી સંઘનાં પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ લાગતા તેઓને પ્રમુખ પદથી દૂર કરાયા હતા.
ટીમ ઈન્ડિયા બીજી વનડે મેચ જીતશે તો ત્રણ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝને જીતવામાં સફળ રહેશે. આજે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં બદલાવની આશા રાખવામાં આવી રહી છે.
કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ માત્ર ઘરમાં જ નહીં પરંતુ ઓફિસમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અહીંયા અમે તમને નબળા સૂર્યના સંકેતો અને તેના સરળ જ્યોતિષીય ઉપાયો જણાવી રહ્યા છીએ.
Weather Update News: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના, એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા
આજે વડા પ્રધાન ગુજરાત સહિત દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. જેમાં સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળશે. જે ટ્રેન જામનગરથી અમદાવાદા વચ્ચે દોડશે. વંદે ભારત ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે 6 સ્ટોપ લેશે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સાથે સાથે આજે રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની આગાહી પણ કરી છે.
તેમની પાસે મુખ્ય સ્થળની સુરક્ષાની મહત્વની ફરજ હતી. તેણે તેના પરિવાર પહેલા પોતાનો દેશ પસંદ કર્યો અને ઘરે જતા પહેલા તેની જવાબદારીઓ ચાલુ રાખી. તેણે ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું.
Divorce Case : કોર્ટે કહ્યું કે જો પતિ પત્નીની પરવાનગી વગર મિલકત વેચી શકે છે. તો પત્નીના નામની મિલકત પણ પતિની પરવાનગી વગર વેચી શકાય છે. આપણે લિંગ અસમાનતાની માનસિકતાને દૂર કરવી પડશે.
PM Narendra Modi વારાણસી સુરક્ષા ભંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી વારાણસીમાં સામે આવી છે. કાફલા સાથે યુવકે વાહનની આગળ કૂદકો માર્યો હતો.
chandrayaan 3 update: ISRO ચીફ એસ સોમનાથે કહ્યું કે અમારા દ્વારા હાથ ધરવામાં આવેલા ઘણા પ્રયોગોથી અમને ડેટા મળ્યો છે. પરંતુ તે સમય સાથે બદલાઈ શકે છે. હવે ક્યાં સુધી પ્રજ્ઞાન અને વિક્રમની જાગવાની આશા રહેશે.
ss_king746 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પરથી વાયરલ થયેલ પિતા, પુત્રના પ્રેન્કનો જોરદાર વીડિયો અત્યાર સુધીમાં 1.4 કરોડથી વધુ લોકોએ જોયો છે. રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી છે.