Team VTV10:30 AM, 28 May 22 | Updated: 10:47 AM, 28 May 22
PM મોદીનું રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે આટકોટ જવા રવાના થયા હતાં.
દુનિયાના 20 થી વધારે દેશોમાં ફેલાઈ ચૂકેલા મંકીપોકસ વાયરસના કારણે ભયનો માહોલ છે. ત્યારે ભરતમાં તેણી ચકાસણી માટેની RTPCR આધારિત કીટ વિકસાવવામાં આવી હોવાના દાવાથી એક રાહતના સમાચાર મળ્યા છે.
મંકીપોક્સ વાયરસ સામે પહેલી સફળતા, ભારતમાં ટેસ્ટિંગ માટે RTPCR આધારિત કીટ... -->
પાવર સેક્ટરમાં આવેલા નાણાકીય સંકટનું નિવારણ લાવવા માટે સરકારે હવે નવો પ્લાન બનાવ્યો છે. વધારે આવકના કારણે કોલસાની વધતી કિંમતની વચ્ચે પુરતા નાણા એકઠા કરવા માટે સરકારે પાવર પ્રોડ્યુસર્સને કહ્યું કે, તે પોતાની વિજલી ગ્રાહકોને હવે દર અઠવાડીયે ચુકવણી લઈ શકશે.
મોટો ઝટકો: દર અઠવાડીયે હવે આવશે લાઈટ બિલ, સરકારે વિજળી કંપનીઓને આપી દીધી આ... -->
Team VTV09:16 AM, 28 May 22 | Updated: 09:20 AM, 28 May 22
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ થી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. જેને લઈને આગામી 3 દિવસો સુધી રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ખેડૂતો માટે મહત્વનાં સમાચાર, રાજ્યમાં હવામાન પલટાતા આ વિસ્તારોમાં પડશે... -->
Team VTV08:47 AM, 28 May 22 | Updated: 09:10 AM, 28 May 22
દેશમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દેશની 100 વર્ષ જૂની સૌથી મોટી મસ્જિદોનો સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.
દેશની 100 વર્ષથી જૂની તમામ મોટી મસ્જિદોનો સર્વે કરવાની ઉઠી માંગ, સુપ્રીમ... -->
Team VTV08:43 AM, 28 May 22 | Updated: 08:46 AM, 28 May 22
ગાંઘીનગર ખાતે આજે PM મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.જેના પગલે ગાંઘીનગર ખાતે કુલ 2 હજાર જેટલો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
Team VTV08:16 AM, 28 May 22 | Updated: 08:18 AM, 28 May 22
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે ભારતે મોટી મદદ કરી છે જેના કારણે નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ભારતનો આભાર માન્યો હતો.
ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ: મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે શ્રીલંકાનાં નવા... -->
Team VTV11:08 PM, 27 May 22 | Updated: 11:27 PM, 27 May 22
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટથી હરાવ્યું છે. હવે રવિવારે ફાઇનલમાં ગુજરાત સાથે રાજસ્થાન ટકરાશે.
Team VTV10:41 PM, 27 May 22 | Updated: 12:51 AM, 28 May 22
આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. ત્યારે અમદાવાદમાં રોબોટીક ટેકનોલોજીનો અદભુત નજારો તમે જોઈ શકો છો. અમદાવાદની એક એવી જગ્યા જે ભારતની એકમાત્ર રોબોટની દુનિયા છે. ત્યારે Shu Planમાં જુઓ કેવી છે આ રોબોટિક ગેલેરી.