શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની નિમણૂક અંગે રજૂઆત કરી
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની નિમણૂક અંગે રજૂઆત કરી
GST કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ હતી. જેમાં GST વધારવા અને ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જાણો શું થયું સસ્તું અને શું થયું મોંધું? તમારે જાણવું જરૂરી છે. ત્યારે જોઈલો આજનું Ek Vaat Kau...
જાણો હવે, શું થયું સસ્તું શું થયું મોંધું? તમારે જાણવું જરૂરી -->
આજકાલ લોકો ઘરમાં ઘણા પ્રકારના છોડ વાવતા હોય છે ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘણા છોડ વાવવાનું મહત્વ છે, ચાલો જાણીએ આ શ્રાવણ મહિનામાં ક્યાં છોડ વાવવાથી લાભ થાય છે.
શ્રાવણ માસમાં ઘરમાં લગાવો આ છોડ ભગવાન શિવની થશે ખુબ કૃપા -->