રોહિણી નક્ષત્રમાં રાત્રીના 12 કલાકે ભગવાનનો જન્મ થયો છે. ગુજરાત સહિત દેશ અને વિદેશોમાં પણ કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
અમદાવાદના પરિમલ ગાર્ડનને નવો લૂક આપવામાં આવ્યો છે. રિસોર્ટને પણ ટક્કર મારે તેવો પરિમલ ગાર્ડન અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે તમે જોઈલો કે કેવો છે આ પરિમલ ગાર્ડનનો નજારો...
કોરોનાકાળમાં ઘણી ચર્ચામાં રહેલી પેરાસિટામોલ દવા Dolo હવે વિવાદોમાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી એક અરજી બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે શું છે આ દવાનો વિવાદ તે જાણવા માટે જુઓ આજનું Ek Vaat Kau
જેટલા લોકોએ કોરોનામાં Dolo દવા ખાધી હોય તે આ વીડિયો ખાસ જુએ -->
2010માં નિત્યાનંદ વિરુદ્ધ તેના જ ડ્રાઈવર લેનિનની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો, જોકે હવે ફરી એકવાર સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું
Team VTV07:52 PM, 19 Aug 22 | Updated: 07:55 PM, 19 Aug 22
આજે પવન ખેરા આજે ગુજરાતમાં બિલકિસ બાનુ કેસ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યાં તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બિલકિસ બાનુ કેસમાં હત્યારાઓને છોડી દેવા એ કેવી રીતે ચલાવી લેવાય ?
Team VTV07:40 PM, 19 Aug 22 | Updated: 09:51 PM, 19 Aug 22
ભારતીય રેલવેની ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનની ટ્રાયલનો વીડિયો શેર કર્યો છે. ટ્રેન મોહાલી અને સાહનેવાલ વચ્ચે દોડાવવામાં આવી હતી.
VIDEO: 115 કિમી/કલાકની ઝડપે દોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, નવા વર્ઝનનું ટ્રાયલ... -->
મની લોન્ડ્રિંગમાં નામ સામે આવ્યાં બાદ જેકલીન ફર્નાન્ડીઝની પરેશાની ઘટી રહી નથી. એક તરફ ઈડી વારંવાર અભિનેત્રીને સમન્સ પાઠવી રહી છે, તો બીજી તરફ જબરન વસૂલી કેસમાં નામ આવ્યાં બાદ અભિનેત્રીના હાથમાંથી અનેક પ્રોજેક્ટ્સ જઇ રહ્યાં છે.
મની લોન્ડ્રિંગ કેસમાં બરાબરની ફસાઈ જેક્લીન, હવે કામ આપવાથી પણ ભાગી રહ્યા છે... -->
Team VTV06:58 PM, 19 Aug 22 | Updated: 06:59 PM, 19 Aug 22
અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આ ક્રમમાં ન્યૂયોર્કમાં એક મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે.
અમેરિકામાં તોડવામાં આવી મહાત્મા ગાંધીની પ્રતિમા, આપશબ્દો લખાયા, એક જ... -->
ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1999માં મોહાલી વન-ડે રમવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ સાથે વાતચીત કરતી વખતે આ મેચને લઇને કેટલાંક ખુલાસા કર્યા છે.
તને છાતી પર બોલ મારવાનો જ ઇરાદો હતો! શોએબ અખ્તરે ભારતનાં આ બેટરને કર્યો હતો... -->