ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેકટ્રીકબ સ દોડાવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રોજ મુસાફરી કરતા લોકોને ઘણી રાહત મળશે
Team VTV11:43 AM, 22 Jan 21 | Updated: 11:47 AM, 22 Jan 21
નવી કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂતોની વચ્ચે તણાવ સતત યથાવત છે. ખેડૂતોએ મોદી સરકારના નવા પ્રસ્તાવને ફગાવી દીધો છે. સરકારના દોઢ વર્ષ સુધી નવા કાયદાને નિલંબિત કરવા માંગે છે. પરંતુ ખેડૂતો માનવા તૈયાર નથી. આજના બન્ને પક્ષોની વચ્ચે 11માં દોરની વાતચીત થશે. આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે સરકાર તરફથી પ્રસ્તાવિત પગલા સંવિધાનની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર આ દરમિયાન નવા કાયદા પર થોડાક સમય માટે પ્રતિબંધ લગાવે છે અથવા રદ્દ માટે તેમને સુપ્રીમ કોર્ટ અથવા સાંસદમાં જવું પડશે.
હાર્ટ એટકનું નામ સાંભળીને જ લોકો ફફડી ઉઠે છે. હાર્ટ ડિસીઝ પહેલાં મોટી ઉંમરના લોકોને થતાં હતાં પણ હવે 30 વર્ષની ઉંમર વટાયા બાદ હાર્ટ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓ હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકને ટાળી શકાય છે. જેથી આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું.
જમવાનું બનાવવું એ એક અલગ જ કળા છે પણ જો જમવાનું બનાવતી વખતે તમારે અલર્ટ રેહવું જરૂરી હોય છે.જમવાનું બનાવતા તમારાથી થયેલી ગરબડ જમનારાના મુડની સાથે ખાવાનાનો સ્વાદ પણ બગાડી દેતી હોય છે. જો તમે ખાવાનું બનાવતા કોઈ ભૂલ કરી લો છો તો આ ટિપ્સ તમારી મદદ કરશે અને તમારી રસોઈ ફરીતી ખાવલાયક બની જશે.
ટીવી જગતના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે અને દર્શકોને હસાવી રહ્યો છે. આ ફેમિલી શો નાના બાળકોથી લઈને મોટાઓ અને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે. પરંતુ સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસ દયાબેનની એટલે કે દિશા વાંકાણી લાંબા સમયથી શોથી દૂર છે. જેની રાહ આજે પણ તેમના દર્શકો જોઈ રહ્યાં છે. દયાબેન ત્રણ વર્ષથી આ શોથી દૂર છે. તેણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જોકે એ પછી તેણે શોમાં ક્યારેય વાપસી ન કરી. જોકે, ત્યારબાદ દયાબેનની વાપસીને લઈને અનેક અપડેટ આવતા રહ્યાં. પણ કોઈપણ ખબર સાચી હોતી નથી. જોકે, હવે દયાબેનને લઈને હિંટ મળી રહ્યાં છે. હવે લાગે છે કે તે શોમાં જલ્દી એન્ટ્રી કરશે. શો દ્વારા સતત આ મામલે હિંટ આપવામાં આવી રહી છે.
Team VTV10:59 AM, 22 Jan 21 | Updated: 11:25 AM, 22 Jan 21
વ્હાઈટ હાઉસે કહ્યું કે કમલા હૈરિસના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવાથી ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધ મજબૂત થશે. જો બાઈડેન બન્ને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા દ્વિદળીય સંબંધોનું સન્માન કરે છે.
સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ જો તમારા પાડોશી સૂર્યાસ્ત બાદ તમારી પાસે અહીં આપેલી 5 ચીજમાંથી કોઈ પણ 1 ચીજ માંગે છે તો તમે તેમને ન આપો. જ્યોતિષમાં કહેવાયું છે કે આ 5માંથી કોઈ પણ ચીજ સૂર્યાસ્ત બાદ પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો. તો રહો સતર્ક અને જાણો આ ચીજના નામ.