વિદેશી પ્રવાસીઓનો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સુધીનો વધુ સરળ પ્રવાસ થશે. વડોદરામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવાની તૈયારી. સાંસદ રંજન ભટ્ટએ કહ્યું- દુબઇ, અબુધાબી અને શારજાહથી વડોદરા સુધીની ફ્લાઇટ થશે શરૂ.

લીંબુ સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે તે મોટાભાગના લોકો જાણતા જ હશે પણ સાથે જ તે સ્કિન માટે પણ વરદાન સમાન છે, ચાલો જાણીએ ઉનાળામાં કામ લાગે એવા તેના બેસ્ટ ઉપાય.