વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશનના ASI રતિલાલ પટેલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો. પોલીસ લાઈનના કવાર્ટરમાં જ ટૂંકાવ્યુ જીવન. ભીલાડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી.
વલસાડના ભીલાડ પોલીસ સ્ટેશનના ASI રતિલાલ પટેલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો. પોલીસ લાઈનના કવાર્ટરમાં જ ટૂંકાવ્યુ જીવન. ભીલાડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી.
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી સમયાંતરે ઉમેદવારોના નામની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત 7 માર્ચ પછી કરવામાં આવશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટનો પહેલો દિવસ ટીમ ઈન્ડિયાનાં બોલરોનાં નામે રહ્યો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની કમાલ જોડીએ અંગ્રેજ બેટ્સમેનોને એકવાર ફરીથી ઘૂંટણીએ કરી દીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દિવસે 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષરે ચાર વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતે એક વિકેટ ગુમાવીને 24 રન બનાવ્યા હતા.
ગલી-મહોલ્લા કે પાનના ગલ્લા પર એક જ વાત ચર્ચાઇ રહી છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે, આ સાથે જ એવી વાતો પણ સાંભળવા મળી રહી છે કે, શું પેટ્રોલના ભાવ 45 રૂપિયા લીટર થઇ શકે છે ખરાં ? આ સવાલના જવાબને જાણવો હોય તો... જુઓ Ek Vaat Kau
કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 480 કેસ નોંધાયા છે.
ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, કોરોના કેસોમાં થઈ રહેલા વધારાને લીધે પીએસેલ ટૂર્નામેન્ટને ચાલુ રાખવુ ખતરનાક છે. જેથી પીએસએસને અધવચ્ચે રોકી દેવામાં આવી છે અને તમામ ખેલાડીઓેને સુરક્ષિત તેમનાં ઘરે મોકલી દેવામા આવ્યા છે.
Team VTV07:52 PM, 04 Mar 21 | Updated: 08:07 PM, 04 Mar 21
દિલ્હી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક કંપનીઓ વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે, પરંતુ લાગે છે કે તેઓ તેનો પૂરો લાભ નથી લઈ રહ્યા.
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અમુક લોકો તથા કંપનીઓ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ અને તપાસ ચાલી રહી છે. આયકર વિભાગે ગુરુવારે તેમનાં નિવેદનમાં જણાવ્યું કે સર્ચ દરમિયાન આ પ્રોડક્શન હાઉસમાં ઈન્કમ અને શેરમાં મોટા પ્રમાણમાં ફેરાફરી થવાનાં સબૂત મળ્યા છે.
ગુજરાતમાં દારૂની મહેફિલના વીડિયો વાયરલ થવા તે સામાન્ય ઘટના બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા નીતિન પટેલનો વીડિયો વાયરલ થયો છે.
બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનાં ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા અમિતાભે હાલમાં જ તેમની આંખોની સર્જરી કરાવી જે સફળ રહી છે. હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.