જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાંથી માયાનગરી મુંબઈ સુધી ચોમાસું વરસી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 20 થી વધુ રાજ્યોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.
દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ, ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન, રાજસ્થાનમાં 5... -->
યુનાઇટેડ કિંગડમના PM બોરિસ જોન્સન રાજીનામું આપવા તૈયાર છે. ભૂતકાળમાં, તેમના ઘણા મંત્રીઓએ પદ છોડી દીધું હતું, જે પછી તેમના પર પણ રાજીનામું આપવાનું દબાણ હતું.
ભારતીય ટીમે અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં બે અથવા તેનાથી વધુ મેચની ચાર ટી-20 શ્રેણી રમી છે. જેમાંથી ભારતીય ટીમને એક પણ શ્રેણીમાં પરાજય મળ્યો નથી. ત્રણમાં તેને જીત અને એક સીરીઝ ડ્રો રહી છે.
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે પહેલી ટી-20, છેલ્લા પાંચ વર્ષમાં એકપણ... -->
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદને લઇને વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે.
એક યુઝરે LinkedIn પર એક પોસ્ટ શેર કરી છે જેમાં Zomato ઓર્ડર બિલ અને ઑફલાઇન ઓર્ડર બિલ છે. જેમાં યુઝરે જણાવ્યું હતું કે તેને સેમ ઓર્ડર ઓનલાઈન મંગાવવો મોંઘો પડ્યો છે કારણ કે Zomatoએ સેમ ઓર્ડર પર 178 રૂપિયા વધારે વસુલ્યા છે.
ડિસ્કાઉન્ટ પછી પણ Zomato પર 178 રૂપિયા વધારે આપવા પડ્યા, યુઝરે સોશિયલ મીડિયા પર... -->
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રકનું વ્હીલ રેલવે ટ્રેકમાં ફસાઈ ગયું, જેની થોડી જ મિનિટોમાં એક ટ્રેન આવી અને ટ્રકને જોરદાર ટક્કર મારી દીધી.
VIDEO: ફાટક પર જ ફસાઈ ગયો ટ્રક, સામેથી આવતી ટ્રેન જોઈ લોકો દોડ્યા... કર્ણાટકમાં... -->
છેલ્લા બે સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ગયા અઠવાડિયે WHOના છ પેટા ક્ષેત્રોમાંથી ચારમાં વધારો જોવા મળ્યો હતો: WHOના ડાયરેક્ટર જનરલ
ઓમીક્રોનનાં નવા પ્રકારને લઈને WHO એ આપી ચેતવણી, ભારત સહિત 10 દેશોમાં પહોંચી... -->
મલેશિયા ઓપન બાદ મલેશિયા માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ આ ટૂર્નામેન્ટમાંથી પહેલા જ આઉટ થઈ ગઈ છે.
Malaysia Masters 2022: પીવી સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, ચીનની આ ખેલાડી સામે... -->
ઉર્ફી જાવેદે Hauterrflyને આપેલા ઈન્ટરવ્યુમાં ધર્મ પર પણ મોટુ નિવેદન આપ્યું હતુ. ઉર્ફીએ કહ્યું કે તે કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખતી નથી. તેણે ઈસ્લામનો ઠેકો લીધો નથી.
હું એક દિવસ કપડાં જ નહીં પહેરું...: અભિનેત્રીએ ટ્રોલર્સને આપ્યો જવાબ, વીડિયો... -->
વડોદરામાં ધર્મ પરિવર્તન કરવા યુવતીને કરાતુ હતું દબાણ, સાસરિયા દ્વારા મારપીટ કર્યાનો પણ આરોપ, 2021માં કર્યા હતા ખ્રિસ્તી યુવક સાથે લગ્ન, વડોદરામાં નોંધાઇ પોલીસ ફરિયાદ
વડોદરામાં વધુ એક લવ જેહાદની ઘટના, ધર્મપરિવર્તન અને દહેજની માંગણી સાથે યુવક... -->
જો તમને સયુંકત આરબ અમીરાત વિશે જાણવું ગમતું હોય અને તેના ઇતિહાસમાં રસ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ રસપ્રદ છે. અહીં પુસ્તક પ્રેમીઓ માટે એક વિશેષ જગ્યા છે.
અહીં 2151 કરોડમાં બની દુનિયાની સૌથી મોંઘી લાઇબ્રેરી, ટેક્નોલૉજી જોઈ આંખો... -->