વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિદાય વખતે કન્યાનું મૃત્યુ, 1 માર્ચના રોજના લગ્નમાં વિદાય સમયે કન્યાને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાઇ હતી. સારવાર દરમ્યાન મોત થયું અને મોત બાદ કોવિડ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિદાય વખતે કન્યાનું મૃત્યુ, 1 માર્ચના રોજના લગ્નમાં વિદાય સમયે કન્યાને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાઇ હતી. સારવાર દરમ્યાન મોત થયું અને મોત બાદ કોવિડ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે જેમાં પૂરપાટ ઝડપે દોડતી કારે એક આધેડને કચડી માર્યા છે. આ કાર ભાજપના ધારસભ્ય કરજણ પટેલના દીકરાની હોવાનું માલૂમ પડ્યુ છે.
મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આશા રાખી છે કે કોરોનાની બીજી લહેરની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થશે નહીં. આ સાથે મે મહિનાના મધ્યમાં કોરોના પીક પર હશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે 71000થી વધુ વેક્સીનેશન કેન્દ્રનું સંચાલન કરાયું છે અને હાલમાં 13 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ છે. પરંતુ કોરોનાનો કહેર અટકી રહ્યો નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યજોગ સંબોધનમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપી હતી આ સાથે જ વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં વધારાની પણ જાહેરાત કરી હતી.
કોરોનાની સ્થિતિ દેશમાં કથળતી જાય છે અને વેક્સિનેશન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8.45 મિનિટે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 12,206 નવા કેસ નોંધાયા છે.
કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાતમાહિતી મેળવવા માટે CM રૂપાણી પહોંચ્યા દાહોદની મુલાકાતે. સમીક્ષા બેઠક બાદ લૉકડાઉનને લઈને આપ્યું મહત્વનું નિવેદન