ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ પર મેયર જીગીશાબેન શેઠ પાસે કોરોના સ્થિતિ અંગે રાષ્ટ્રપતિએ તાગ મેળવ્યો, દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા વિશે પણ મેળવી માહિતી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું, એરપોર્ટ પર મેયર જીગીશાબેન શેઠ પાસે કોરોના સ્થિતિ અંગે રાષ્ટ્રપતિએ તાગ મેળવ્યો, દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા વિશે પણ મેળવી માહિતી
 • હાર્ટ પ્રોબ્લેમ / હવે 30ની ઉંમરમાં પણ આવે છે હાર્ટ એટેક, તમારું હાર્ટ નબળું કે અનહેલ્ધી હોવાના...

   Heart Attack and prevention

  હાર્ટ એટકનું નામ સાંભળીને જ લોકો ફફડી ઉઠે છે. હાર્ટ ડિસીઝ પહેલાં મોટી ઉંમરના લોકોને થતાં હતાં પણ હવે 30 વર્ષની ઉંમર વટાયા બાદ હાર્ટ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓ હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકને ટાળી શકાય છે. જેથી આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું.

 • ઉપાય / મરચું અને મીઠું વધારે પડવાથી બગડી ગયો છે ભોજનનો સ્વાદ તો કામની છે આ ખાસ...

  kitchen tips

  જમવાનું બનાવવું એ એક અલગ જ કળા છે પણ જો જમવાનું બનાવતી વખતે તમારે અલર્ટ રેહવું જરૂરી હોય છે.જમવાનું બનાવતા તમારાથી થયેલી ગરબડ જમનારાના મુડની સાથે ખાવાનાનો સ્વાદ પણ બગાડી દેતી હોય છે. જો તમે ખાવાનું બનાવતા કોઈ ભૂલ કરી લો છો તો આ ટિપ્સ તમારી મદદ કરશે અને તમારી રસોઈ ફરીતી ખાવલાયક બની જશે.

 • ટેલિવૂડ / તારક મહેતામાં 3 વર્ષ બાદ થશે દયાભાભીની વાપસી? આ રીતે થઈ શકે છે શોમાં ધમાકેદાર...

  Tarak Mehta Ka Ooltah Chashmah

  ટીવી જગતના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્મા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે અને દર્શકોને હસાવી રહ્યો છે. આ ફેમિલી શો નાના બાળકોથી લઈને મોટાઓ અને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે. પરંતુ સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસ દયાબેનની એટલે કે દિશા વાંકાણી લાંબા સમયથી શોથી દૂર છે. જેની રાહ આજે પણ તેમના દર્શકો જોઈ રહ્યાં છે. દયાબેન ત્રણ વર્ષથી આ શોથી દૂર છે. તેણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જોકે એ પછી તેણે શોમાં ક્યારેય વાપસી ન કરી. જોકે, ત્યારબાદ દયાબેનની વાપસીને લઈને અનેક અપડેટ આવતા રહ્યાં. પણ કોઈપણ ખબર સાચી હોતી નથી. જોકે, હવે દયાબેનને લઈને હિંટ મળી રહ્યાં છે. હવે લાગે છે કે તે શોમાં જલ્દી એન્ટ્રી કરશે. શો દ્વારા સતત આ મામલે હિંટ આપવામાં આવી રહી છે.

 • નિવેદન / જૉ બાયડન રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત સાથે સંબંધો મુદ્દે વ્હાઇટ હાઉસે આપ્યું...

  modi

  વ્હાઈટ હાઉસે કહ્યું કે કમલા હૈરિસના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનવાથી ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધ મજબૂત થશે. જો બાઈડેન બન્ને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા દ્વિદળીય સંબંધોનું સન્માન કરે છે.

 • OMG / લૉટરીની ટિકીટ ન વેચાતા દુઃખી હતો શખ્સ, જાતે સ્ક્રેચ કરી જીત્યો એટલા રૂપિયા...

  money

  કહેવાય છે ને કે, ઉપર વાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. બસ આવી જ એક ઘટના કેરળના એક વ્યક્તિ સાથે થઇ છે. 

 • એલર્ટ / સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ પાડોશીને ન આપતાં 5માંથી કોઈ 1 વસ્તુ, નહીં તો થઈ જશો...

  sunset

  સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ જો તમારા પાડોશી સૂર્યાસ્ત બાદ તમારી પાસે અહીં આપેલી 5 ચીજમાંથી કોઈ પણ 1 ચીજ માંગે છે તો તમે તેમને ન આપો. જ્યોતિષમાં કહેવાયું છે કે આ 5માંથી કોઈ પણ ચીજ સૂર્યાસ્ત બાદ પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો. તો રહો સતર્ક અને જાણો આ ચીજના નામ.

 • પંચમહાલ / ગુજરાતના પૂર્વ ધારાસભ્યનું અમદાવાદ સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ...

  Panchmahal morva hadaf ex mla bhupendra khant death

  મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જતા સમયે માર્ગમાં જ થયું નિધન થયું છે.

 • Sports / કેપ્ટન કોહલીની 'નવી ટીમ ઇન્ડિયા'ના દ્રોણાચાર્ય છે 'ધ વૉલ દ્રવિડ', જાણો કેવી...

  rahul dravid

  ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ઐતિહાસિક જીત બાદ સમગ્ર ક્રિકેટ જગતે ટીમને સલામ કરી છે

 • એલર્ટ / SBIએ તેના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, જો તમારા પૈસા સુરક્ષિત રાખવા હોય તો...

  state bank of india alert

  દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે. એસબીઆઈએ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવાની અપીલ કરી છે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો. આ ઉપરાંત બેંકે કહ્યું કે ઇન્સ્ટન્ટ લોન આપનારી એપથી પણ સાવધાન રહો. બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. બેંકે ગ્રાહકોને કહ્યું છે કે કોઈપણ એપના ચક્કરમાં પડવું નહીં. તેનાથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે આવી એપ લોકોને મિનિટોમાં લોન આપવાના બહાને પોતાના ચક્કરમાં ફસાવી લે છે અને તેમને ઊંચા દરો પર લોન આપે છે. આ એપ લગભગ 35 ટકાના દર પર લોન આપે છે.

 • કોરોના વાયરસ / દેશમાં 24 કલાકમાં મળ્યા 14,545 કોરોનાના દર્દી, મહારાષ્ટ્રમાં કુલ કેસ 20 લાખને પાર

  coronavirus

  દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1 કરોડ 6 લાખ 25 હજાર 428 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત 24 કલાકમાં 14 હજાર 545 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે 18 હજાર 2 લોકો સાજા થયા છે. આ દરમિયાન 163 દર્દીઓના જીવ ગયા છે. કોરોનાથી અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 83 હજાર 708 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 53 હજાર 32 લોકોના જીવ ગયા છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને પાર થઈ ચૂકી છે. આ સંખ્યામાં દુનિયાના 10માં સૌથી અસરગ્રસ્ત દેશ જર્મનીના સંક્રમિતોથી લગભગ 1 લાખ જ ઓછી છે. જર્મનીમાં અત્યાર સુધી 2.92 લાખ દર્દીઓ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 50 634 મોત થઈ ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ