ટીવી જગતના સૌથી લોકપ્રિય શો તારક મહેતા...ની દયા બેન હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં દિશા વાકાણીએ એક ફની વીડિયો શૅર કર્યો છે જેને જોઇને તમે પણ હસવુ નહી રોકી શકો.
દેશમાં જેટલો જલ્દી કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યુ છે તેટલો જ લોકોનો ભરોસો વેક્સિન પર વધી રહ્યો છે. 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની મંજૂરી મળી ગઇ છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દિનાજપુરની રેલીમાં જણાવ્યું કે દિલ્હીના ગુંડાઓને બંગાળ ન આપી શકાય. હું ખેલાડી તો નથી પણ જાણું છું કે કેવી રીતે રમી શકાય.
સામાન્ય માણસને ગણતરીના દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવું મોંઘુ લાગશે. આ મહિનાના અંત સુધીમાં, પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવમાં વધારો થશે.
ભારતીય જનતા પાર્ટીએ કોવિડ-19 મહામારીના પ્રબંધનને લઇને કોંગ્રેસની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે ગાંધી પરિવારનો ઘમંડ દેખાઇ રહ્યો છે.
18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મેથી કોરોના રસી મેળવી શકે છે અને જે લોકો રસી લેવા માંગતા હોય તેઓ શનિવાર એટલે કે 24 એપ્રિલથી કો-વિન પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. રસીકરણના આગલા તબક્કા માટે પોર્ટલ પર નોંધણી 48 કલાકની અંદર શરૂ થશે.
દેશના દરેક ખેડૂતોને ખેતી માટે વાર્ષિક 6000 રૂપિયાની રકમ આપતી મોદી સરકારની સ્કીમ પીએમ કિસાન સમ્માન નિધિમાં ફેરફાર કરાયા છે. તો જાણો હવે કઈ સેવાઓ વધારે મળી શકશે.