રાત્રિ કરફ્યુ મામલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું કે, રાત્રે લગ્નને મંજૂરી નહીં મળે. 9 વાગ્યા સુધીમાં તમામ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે. રાત્રિ કરફ્યુને લઇને નવું જાહેરનામું આવશે.

X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ