રાજ્યમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગ હરકતમાં. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- જે બાળકો સંક્રમિત થાય તેમની સારવારની વ્યવસ્થા કરાઇ, તમામ શાળાઓને SOPના અમલ માટે આદેશ કરાયો
રાજ્યમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગ હરકતમાં. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- જે બાળકો સંક્રમિત થાય તેમની સારવારની વ્યવસ્થા કરાઇ, તમામ શાળાઓને SOPના અમલ માટે આદેશ કરાયો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે.
કોરોના ફિલ્મી એક્ટર્સની સાથે પરિવાર પર પણ કહેર વર્તાવી રહ્યો છે. હાલમાં જ નીલ નીતિન મુકેશ અને સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે.
જાણીતા હિન્દી લેખક અને નવલકથાકાર નરેન્દ્ર કોહલીનું શનિવારે અવસાન થયું છે. તે 81 વર્ષના હતા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.