રાજસ્થાનના જાલૌરમાં બસને વીજળીના તારનો કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા. આ સિવાય 19 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 6 દર્દીને જોધપુર હોસ્પિટલમાં રીફર કરાયા.

બ્રેકિંગ ન્યૂઝ