ગુજરાતમાં કોરોનાના કેસ વધતા વેપારીઓ અને ગારમડાઓમાં એક પછી એક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના વેપારીઓએ પણ મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોના સંકટમાં જો તમારી નોકરી જતી રહી છે અને તમે હવે કોઈ બિઝનેસ કરવા માંગો છો તો આજે અમે તમને આ કપરાં સમયમાં સારી કમાણી કરાવતા બિઝનેસ વિશે જણાવીશું. ચાલો જાણીએ.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે.
કોરોના ફિલ્મી એક્ટર્સની સાથે પરિવાર પર પણ કહેર વર્તાવી રહ્યો છે. હાલમાં જ નીલ નીતિન મુકેશ અને સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે.
જાણીતા હિન્દી લેખક અને નવલકથાકાર નરેન્દ્ર કોહલીનું શનિવારે અવસાન થયું છે. તે 81 વર્ષના હતા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.