રજૂઆત: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પડતર માગ સાથે ફરી મેદાને, સરકારને પત્ર લખી LTC, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર, મુસાફરી-દૈનિક ભથ્થું, ચાર્જ એલાઉન્સ અંગે રજૂઆત, મુખ્ય સચિવ અને નાણાં વિભાગને કરી રજૂઆત
રજૂઆત: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પડતર માગ સાથે ફરી મેદાને, સરકારને પત્ર લખી LTC, વતન પ્રવાસ ભથ્થું, બદલી વળતર, મુસાફરી-દૈનિક ભથ્થું, ચાર્જ એલાઉન્સ અંગે રજૂઆત, મુખ્ય સચિવ અને નાણાં વિભાગને કરી રજૂઆત
દિલ્હીમાં સાહિલ નામના યુવકે તેની 16 વર્ષની ગર્લફ્રેન્ડની નિર્દયતાથી હત્યા કરી હતી. યુવતીની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
Ahmedabad Suicide Case News: અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો, TRB જવાને બચાવવાનો પ્રયાસ કર્યો પણ રિક્ષા ચાલકનું મોત થયું
Godhra Movie Teaser : સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાની ઘટના પર ફિલ્મ બની રહી છે. ગોધરાની ઘટના તરીકે ઓળખાતી આ ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફિલ્મનું ટીઝર આવી ગયું છે.
Nirjala Ekadashi 2023: હિંદૂ ધર્મમાં એકાદશી તિથીનું ખૂબ જ વધારે મહત્વ છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે.
એક યુનિવર્સિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે હાલમાં પૃથ્વી આબોહવા પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહી છે. આના કારણે દરિયાનું પાણી એકવાર ગરમ થઈ રહ્યું છે, દરિયાની સપાટી વધી રહી છે અને ગ્લેશિયર્સ સંકોચાઈ રહ્યા છે. જેના કારણે ફરીથી સુનામી આવવાની શક્યતાઓ વધી રહી છે.
Rule Change from 1st June 2023: મેનો મહિનો પુરો થવા જઈ રહ્યો છે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફાર થાય છે. એક જૂનથી પણ દેશમાં ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.
સાક્ષી મર્ડર કેસઃ પોલીસ સતત સાહિલની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે હત્યામાં વપરાયેલ છરી તેણે શુક્રવારે જ હરિદ્વારથી ખરીદી હતી. દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે એસી મિકેનિક સાહિલને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
PI-PSI સહિતની ટીમોની બદલી વર્ષો પહેલાં થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી નામ અને નંબર બોક્સ પરથી હટ્યાં નથીઃ શહેરનાં તમામ પોલીસ સ્ટેશનમાં ‘મે આઈ હેલ્પ યુ’નાં બોક્સ માત્ર નામ પૂરતાં
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે તમાકુના કારણે 80 લાખથી વધુ મોતને ભેટે છે. જેમાંથી 12 લાખ લોકોનું મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાને કારણે થાય છે.
સપના નામની મહિલાએ મૃતદેહ અંગે પોલીસને જાણ કરી હતી. ગઈ કાલે એટલે કે સોમવારે રાત્રે તેમના ઘરે એક પાર્ટી હતી, જેમાં એક છોકરો અને વધુ બે છોકરીઓ હાજર હતી. ત્યારપછી ઝઘડો થયો અને પછી છોકરીને ચાકુ મારવામાં આવ્યું, જેના કારણે તેનું મોત થયું.
Cyber Crime News: અલગ-અલગ બનાવટી એપ્લિકેશન પરથી લોન લેતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદીએ લોન ન ભરતા ફરિયાદીના મોર્ફ્ડ ફોટા વાયરલ કર્યો હતો.