કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે.
પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે યુએએન નંબર જરૂરી છે, પરંતુ જો તમારી પાસે કોઈ કારણોસર યુએન નંબર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તેના વિના પણ તમે પૈસા ઉપાડી શકો છો.
ગુજરાતમાં કોરોના દર્દીઓનો હોસ્પિટલમાં ભારે ધસારાને પગલે રાજ્યમાં ઑક્સિજનની અછત વર્તાઈ છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રિલાયન્સના મુકેશ અંબાણીને પત્ર લખ્યો છે ત્યારે આ પત્રનો જવાબ ધનરાજ નથવાણીએ આપ્યો હતો.
કોઇ પણ જીવનું જેન્ડર ડેટરમીનેશન તેના પેદા થયા પહેલા માતાના ગર્ભમાં હોય છે પરંતુ ધરતી પર એક પ્રાણી એવુ પણ છે કે ક્લાઇમેટ ચેન્જ થવાથી તેના લિંગમા પરિવર્તન આવે છે.