પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈંજમામ ઉલ હક પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમા થયેલી ત્રીજી ટેસ્ટની પિચથી નાખુશ છે. તેમણે કહ્યુ કે, આ પિચ ક્રિકેટ લાયક નહોતી. આવામાં આઈસીસીને કાર્યવાહી કરવી જોઈએ.
અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં આવેલા આર્થિક અને રાજકીય પગલાંનું અમે સ્વાગત કરીએ છીએ.