Team VTV11:44 PM, 03 Feb 23 | Updated: 11:45 PM, 03 Feb 23
દારૂની હેરફેર અને ભાડાના મકાનમાં દારૂ છુપાવવાનો પર્દાફાશ અમરાઇવાડી પોલીસે કર્યો છે. અમરાઇવાડી પોલીસે રેડ કરી દારૂની ૩પપ બોટલો જપ્ત કરી બે બુટલેગરને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ બુટલેગર વોન્ટેડ છે.
Team VTV11:41 PM, 03 Feb 23 | Updated: 12:03 AM, 04 Feb 23
મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં એક ચૌકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિનાની બાળકીને ૫૧ વખત ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. હાલ તો ઘટના બહાર આવતા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે
Team VTV10:20 PM, 03 Feb 23 | Updated: 10:21 PM, 03 Feb 23
અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરાયા બાદ તેને બે દિવસ માટે ખુલ્લો મુકાયો હતો. અટલબ્રિજના ઓનલાઈન બુકિંગને શરૂ કરવામાં આવતા લોકોએ ઊમળકાભેર વધાવી લીધું હોવાનું જાણવા મળે છે.
Team VTV09:43 PM, 03 Feb 23 | Updated: 09:44 PM, 03 Feb 23
એસપી રીંગ રોડ પર આવેલા બાપના બગીચા કાફેમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લીધા
Team VTV09:19 PM, 03 Feb 23 | Updated: 09:37 PM, 03 Feb 23
હાલની સ્થિતિએ પૃથ્વી પરથી જાનવરો એક તરફ ઓછા થઈ રહ્યા છે એટલે ઘણા એવા છે જે કોઈને કોઈ કારણોસર લુપ્ત થવાના આરે છે. ત્યારે અમેરિકાની એક રિસર્ચ સંસ્થા જે લુપ્ત થયેલા જાનવરોને ફરી જીવિત કરવાની છે. તો કેવી રીતે આ કંપની પાછા લાવશે લુપ્ત જાનવરોને? જુઓ EK VAAT KAU
નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે આવેલ આઈસ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ થયો હતો. ત્યારે પ્લાન્ટ રીપેર કરી ફરી શરૂ કરાતા ફરીથી લીકેજ થવા પામ્યું હતું.
Team VTV09:11 PM, 03 Feb 23 | Updated: 09:31 PM, 03 Feb 23
કુદરતનો એક નિયમ છે કે જે જન્મે એ મૃત્યુ પણ પામશે. પણ વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં મોત નજીક આવતા જ શહેર છોડી દેવું પડે છે. આ શહેરના લોકો સાથે રાઇફલ પણ રાખે છે કારણ કે એ ફરજિયાત છે. તો શું છે 70 વર્ષ થી લોકો મરતા નથી તેનું કારણ જુઓ Daily Dose માં
અમદાવાદના ખોખરાના ઘોડાસરની એક સોસાયટીમાં કપિરાજે ત્રણ લોકોને બચકા ભર્યા, નગરસેવકે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને વન વિભાગને જાણ કરી કપિરાજોને પકડવાની માગ કરી
પ્રથમ મેચમાં મુંબઈ અને અમદાવાદની ટીમો આમને-સામને થશે. મુંબઈની માલિકી મુકેશ અંબાણીની છે. જ્યારે, અમદાવાદના માલિક ગૌતમ અદાણી છે. આ મેચમાં ભારતના આ બે મોટા ઉદ્યોગપતિઓ અપ્રત્યક્ષ રીતે આમને-સામને હશે.
ડીસાના વાસણા નવા ગોળીયા ગામના યુવાને "પક્ષીઘર" દ્વારા સ્વજનોને લગ્નનું આમંત્રણ પાઠવ્યું, ઉનાળાની સીઝનમાં "કંકોત્રી" પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન અને સ્વજનો માટે કાયમી સંભારણું બની રહેશે.