Team VTV11:50 PM, 08 Mar 21 | Updated: 11:56 PM, 08 Mar 21
પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાંઇ ઘટના બની છે, આ આગ ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગમાં લાગી છે, જેને એટલી ભયાનક બતાવાઈ રહી છે કે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઘટના સ્થળે પહોંચી ગયા છે.
Team VTV11:21 PM, 08 Mar 21 | Updated: 11:31 PM, 08 Mar 21
ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પારો આસમાને ચડી રહ્યો છે, ત્યારે લગભગ બધી જ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં જોરશોરથી મચી પડી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ રચનાને સાર્થક બનાવે છે. ગુજરાતની આ સન્નારી જેમણે પોતાની આગવી કળાથી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 1 લાખ ઢીંગલીઓમાં 'પ્રાણ' પૂર્યા તેવું કહીએ તો ખોટું નથી. ગાંધીનગરના આ દાદીએ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.
Team VTV10:16 PM, 08 Mar 21 | Updated: 10:33 PM, 08 Mar 21
પીએમ મોદીની 7 માર્ચની કોલકતાની રેલીમાં વધારે ભીડ દેખાડવાના ચક્કરમાં ભાજપના કેટલાક નેતાઓ તથા કેટલાક હરખપદૂડા ટેકેદારોએ કેટલીક જુની તસવીરો પોસ્ટ કરી નાખી.
Team VTV09:14 PM, 08 Mar 21 | Updated: 09:38 PM, 08 Mar 21
મહત્વનું છે કે whatsapp ની નવી પ્રાઈવસી પોલિસી જાહેર થતાં જ વિવાદનું કેન્દ્ર બની ગઈ હતી અને હવે વધુ એક વાર આ પોલિસીને એક્સેપ્ટ કરવા માટેની સમયસીમા વધારીને ૧૫ મે કરી નાખવામાં આવી છે.
Team VTV08:25 PM, 08 Mar 21 | Updated: 08:48 PM, 08 Mar 21
રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા મધ્ય પ્રદેશના એક સમયના દિગ્ગજ કોંગ્રેસ નેતા અને પોતાના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને કોમેન્ટ કરી છે.
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ પાડોશી રાજ્યોમાં પણ કોરોનાના સંક્રમણના પગલે કેટલાક નિર્ણયો લેવાયા છે. ત્યારે આ અંગે વધુ જાણવા માટે જુઓ Ek Vaat Kau...
Team VTV08:08 PM, 08 Mar 21 | Updated: 08:17 PM, 08 Mar 21
કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.