Team VTV09:16 AM, 28 May 22 | Updated: 09:20 AM, 28 May 22
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ થી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. જેને લઈને આગામી 3 દિવસો સુધી રાજ્યાના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ખેડૂતો માટે મહત્વનાં સમાચાર, રાજ્યમાં હવામાન પલટાતા આ વિસ્તારોમાં પડશે... -->
Team VTV08:47 AM, 28 May 22 | Updated: 09:10 AM, 28 May 22
દેશમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દેશની 100 વર્ષ જૂની સૌથી મોટી મસ્જિદોનો સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.
દેશની 100 વર્ષથી જૂની તમામ મોટી મસ્જિદોનો સર્વે કરવાની ઉઠી માંગ, સુપ્રીમ... -->
Team VTV08:43 AM, 28 May 22 | Updated: 08:46 AM, 28 May 22
ગાંઘીનગર ખાતે આજે PM મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.જેના પગલે ગાંઘીનગર ખાતે કુલ 2 હજાર જેટલો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
Team VTV08:16 AM, 28 May 22 | Updated: 08:18 AM, 28 May 22
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે ભારતે મોટી મદદ કરી છે જેના કારણે નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ભારતનો આભાર માન્યો હતો.
ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ: મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે શ્રીલંકાનાં નવા... -->
Team VTV11:08 PM, 27 May 22 | Updated: 11:27 PM, 27 May 22
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટથી હરાવ્યું છે. હવે રવિવારે ફાઇનલમાં ગુજરાત સાથે રાજસ્થાન ટકરાશે.
Team VTV10:41 PM, 27 May 22 | Updated: 12:51 AM, 28 May 22
આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. ત્યારે અમદાવાદમાં રોબોટીક ટેકનોલોજીનો અદભુત નજારો તમે જોઈ શકો છો. અમદાવાદની એક એવી જગ્યા જે ભારતની એકમાત્ર રોબોટની દુનિયા છે. ત્યારે Shu Planમાં જુઓ કેવી છે આ રોબોટિક ગેલેરી.
કેન્દ્ર સરકારે ગ્રાહકો પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલવા સામે રેસ્ટોરાંને ચેતવણી આપી છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ચેતવણી જાહેર કરી છે. જો રેસ્ટોરાં માલિકો આ ચેતવણી બાદ પણ નહીં સુધરે તો તેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ અંગે વિગતવાર માહિતી જાણી લો Ek Vaat Kau...
હોટલ હવે જમવાના બિલમાં આ ખોટા પૈસા વસૂલી નહીં શકે, માંગે તો તમે પણ આપતા નહીં -->
રાજસ્થાનના ભીલવાડામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દુલ્હનના સાસરિયાવાળાઓએ એટલા માટે ભગાડી દીધી કે, તે સુહાગરાત પર વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી.
સુહાગરાત પહેલા વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થઈ દુલ્હન, સાસરિયાવાળાઓએ મારપીટ કરી... -->
Team VTV08:12 PM, 27 May 22 | Updated: 08:17 PM, 27 May 22
દેશમાં રોડ અકસ્માત તો કેટલાય કારણોસર થતી હોય છે, તેમાંથી એક મુખ્ય કારણ મોબાઈલ ફોન પર વાતચીત કરતા કરતા ડ્રાઈવિંગ કરવું. ભારત સરકારે જે આંકડા આપ્યા છે, તે ચોંકાવનારા છે.
મોબાઈલનો ઉપયોગ કરતા કરતા વાહન ચલાવનારા સાવધાન, જોઈ લો આવું કરવાથી કેટલાના... -->
જંગલી પશુઓના રસપ્રદ વીડિયો તમે અવાર-નવાર સોશિયલ મીડિયામાં જોયા હશે. ક્યારેક તેની ક્યુટનેસ દિલને સ્પર્શી જાય છે તો ક્યારેક તેનો આક્રમક અંદાજ જોઈને ડર લાગે છે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં બે હાથી વચ્ચેની લડાઈનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
કોણ બળવાન? 2 હાથીઓ વચ્ચે થયું યુદ્ધ, VIDEO જોઈને લોકોએ કહ્યું- માણસોની જેમ ન લડો -->
વિશ્વમાં દરરોજ હજારો-લાખો અકસ્માત થાય છે. જેમાંથી અમુક અકસ્માત એટલા ખતરનાક હોય છે, જેને જોઈને તમારી રાતની ઊંઘ ઉડી જાય છે. રોડ અકસ્માતમાં ઘણી ગાડીઓની ટક્કર એવી રીતે થાય છે, જેને જોઇને લોકોના રૂંવાડા ઉભા થઇ થાય છે.
રોડ વચ્ચે હાઈવે પર કારચાલકે એવી મૂર્ખામી કરી કે ટ્રક ધડામ દઇને પલટી ગઇ, જુઓ... -->