કોરોના ફિલ્મી એક્ટર્સની સાથે પરિવાર પર પણ કહેર વર્તાવી રહ્યો છે. હાલમાં જ નીલ નીતિન મુકેશ અને સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે.
જાણીતા હિન્દી લેખક અને નવલકથાકાર નરેન્દ્ર કોહલીનું શનિવારે અવસાન થયું છે. તે 81 વર્ષના હતા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.