Team VTV03:05 PM, 29 Jan 23 | Updated: 03:14 PM, 29 Jan 23
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
જ્યોતિષ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. એવામાં આવો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં કયા-કયા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે.
મધ્યપ્રદેશના મોરેના અને ભરતપુર જિલ્લાની સીમામાં ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના પર હવે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સામે આવ્યા છે. તેમનું માનવું છે કે પાઈલટોએ પોતાની સમજણથી વિમાનને રહેણાંક વિસ્તારમાં પડતાં બચાવ્યું.
ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં જાંબુવતી ગુફા ભક્તોની સાથે સાથે ઈતિહાસકારો માટે શોધનો વિષય છે, આ જ ગુફામાં પાણીથી શિવલિંગ પામી રહ્યા છે, વધુ વિગત માટે જુઓ Vaat Gujarat Ni
Team VTV02:01 PM, 29 Jan 23 | Updated: 02:01 PM, 29 Jan 23
રામ મંદિરમાં રામલલાની જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે એ માટે નેપાળની ગંડકી નદીમાંથી શાલિગ્રામ પથ્થરો લાવવામાં આવી રહ્યા છે, આ પથ્થરોને નેપાળથી અયોધ્યા પહોંચવામાં 4 દિવસ લાગશે
માં ધારી દેવી મંદિરની મૂર્તિને આજે મૂળ સ્થાન પર શિફ્ટ કરી દેવામાં આવી છે. મંદિર શ્રીનગર વિદ્યુત પરિયોજનાની હદમાં આવ્યું હતુ, ત્યારબાદ મંદિરને શિફ્ટ કરવામાં આવ્યું હતુ. માં ધારી દેવીને લઇને લોકોમાં ખાસ્સી આસ્થા છે અને દર્શન માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે.
યુવરાજસિંહ જાડેજાએ પણ VTV સાથે ખાસ વાતચીત કરી કહ્યું કે, સરકાર એજન્સી પર ઠીકરુ ફોડી રહી છે, તેને જવાબદારી સ્વીકારી લેવી જોઇએ કે, હા એજન્સીની ભુલ છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું, નીલિપ્ત રાય જેવા અધિકારીની અધ્યક્ષતામાં સીટની રચના થાય
ICC દ્વારા પહેલી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચવા માટે નીકળશે.
Team VTV12:29 PM, 29 Jan 23 | Updated: 03:26 PM, 29 Jan 23
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ એજન્સી પર દોષનું ઠીકરું ફોડ્યું. તેમણે કહ્યું કે, પેપરલીક થવામાં સરકારની કોઈ ભૂમિકા નથી.
સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ કરવામાં આવશે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ'
આજકાલ બાગેશ્વર ધામ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. આ એ જ મંદિર છે, જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તોની સમસ્યાઓને દૂર કરવા માટે સમાધાન જણાવે છે. જાણો આ મંદિરની અમુક રહસ્યમયી વાતો.
Team VTV11:58 AM, 29 Jan 23 | Updated: 01:06 PM, 29 Jan 23
રોકાણનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ટેક્સપેયર પાંચ લાખ રૂપિયાથી વધુની આવક પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકે છે. કરદાતા 10 લાખ રૂપિયા સુધીની આવક સુધી ટેક્સ ફ્રી કરાવી શકે છે
Team VTV11:46 AM, 29 Jan 23 | Updated: 11:53 AM, 29 Jan 23
જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે. વિદ્યાર્થીઓની અનેક માંગો અને પ્રશ્નો પર ચર્ચા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે.