પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના મંત્ર હરખાની સાથે વાત કરી, મંત્ર દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વીમર છે, અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે, રાષ્ટ્રીય બાળ પુરસ્કાર નિમિત્તે PM મોદીએ એવોર્ડ આપ્યો

બ્રેકિંગ ન્યૂઝ