Team VTV01:56 PM, 22 Jan 21 | Updated: 02:03 PM, 22 Jan 21
કૃષિ કાયદાના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11માં તબક્કાની વાતચીત શરુ થઇ ગઇ છે. સરકારે આ કાયદોને અંદાજે 2 વર્ષ સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, પરંતુ ખેડૂત સંગઠનો દ્વારા તેને નામંજૂર કરવામાં આવ્યો છે.
ચીનના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક અલીબાબાના સંસ્થાપક જૅક મા લાંબા સમય બાદ બુધવારે સાર્વજનિક રૂપથી દેખાયા અમે તેમનો 50 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો છે.