પરિણામો બાદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, પરિણામો તમામ કાર્યકર્તાઓ માટે નિરાશાજનક છે. હારની જવાબદારી એક-બે નેતાની નહીં પરંતુ તમામની છે. સાથે મળીને હાર અંગે ચિંતન કરીશું. કોંગ્રેસ જનઆંદોલન છે, લડત જારી રાખીશું.

બ્રેકિંગ ન્યૂઝ