Team VTV02:56 PM, 25 Jan 21 | Updated: 02:57 PM, 25 Jan 21
આપ સૌને નાયક ફિલ્મ તો યાદ જ હશે જ. આવી જ એક ઘટના ગુજરાતમાં પણ બની છે. એક વ્યક્તિનાયક ફિલ્મની જેમ જ એક દિવસ માટે મુખ્યમંત્રી બનવા માગે છે અને તેણે પોતાની વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને કરી હતી.
Team VTV02:33 PM, 25 Jan 21 | Updated: 03:02 PM, 25 Jan 21
On occasion of glorious victory of Indian cricket team during Australia tour, business tycoon Gautam Adani penned down his thoughts on digital platform Linkedin.
Team VTV02:33 PM, 25 Jan 21 | Updated: 02:35 PM, 25 Jan 21
કોરોના સંકટે દુનિયામાં આવકની અસમાનતામાં વધારો કર્યો છે. માર્ચ 2020થી ડિસેમ્બર 2020 સુધીના લોકડાઉન અને અન્ય મુશ્કેલીઓના કારણે જ્યાં કરોડો લોકો વધારે ગરીબ થયા છે, ત્યાં દુનિયાના ટોપ અમીરોની સંપત્તિમાં અંદાજે 3.9 ટ્રિલિયન અમેરિકન ડોલર (અંદાજે 285 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
Team VTV02:29 PM, 25 Jan 21 | Updated: 02:30 PM, 25 Jan 21
અમદાવાદનાં બે યુવાનો "સેવ યંગસ્ટર્સ સેવ નેશન"નાં મેસેજ સાથે 6 મહિનામાં 6 રાજ્યોનાં વિવિધ ગામડાઓમાં દોડીને અવેરનેસનાં કામો કરી રહ્યાં છે. એક મહિનામાં એક રાજ્યનાં ગામડાઓમાં 1,000 કિલોમીટર દોડવાનું લક્ષ્ય આ બંને યુવાનોએ રાખ્યું છે.
Team VTV01:58 PM, 25 Jan 21 | Updated: 02:00 PM, 25 Jan 21
ભારત અને ચીન આર્મી વચ્ચે સિક્કિમમાં એક સામાન્ય અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. એલએસીને લઈને બંને સેના વચ્ચે અથડામણ 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકુલા વિસ્તારમાં થઈ હતી. આ મુદ્દો સ્થાનિક કમાન્ડરોના સ્તરે ઉકેલાઈ ગયો છે. ભારતીય સેના દ્વારા સોમવારે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
ચહેરા પર લાંબા સમય સુધી કરચલીઓ ન પડે અને કાંતિમય રહે તે માટે કાળજી લેવી જરૂરી છે. જેથી ઉંમર લાયક ન દેખાવું હોય તો આ પેક ચહેરા પર લગાવો અને કેટલીક ટિપ્સ અપનાવી લો.
Team VTV12:56 PM, 25 Jan 21 | Updated: 12:59 PM, 25 Jan 21
કૃષિ કાયદાની સામે દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતના આંદોલનની આગ હવે દેશભરમાં ફેલાયેલી જોવા મળી રહી છે. જેમાં હવે મહારાષ્ટ્રના મુંબઇમાં ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થયા છે.
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સિરીઝની શરૂઆત ટીમે એડિલેડમાં શરમજનક હારનો સામનો કર્યો હતો પરંતુ તે બાદ અજીંક્ય રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે સિરીઝમાં વાપસી કરી અને 2-1થી કબ્જો કર્યો.
ગુજરાતના ભાવનગરમાં કોલિયાક તટ પર નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં શિવજીએ પાંડવોને લિંગ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. અહીંના મંદિરમાં આજે પણ 5 શિવલિંગ વિરાજમાન છે.
Team VTV10:59 AM, 25 Jan 21 | Updated: 01:39 PM, 25 Jan 21
ભારત અને ચીન વચ્ચે LAC પર ફરી ઘર્ષણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ચીનના 20 જેટલા સૈનિકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. જો કે ત્યારબાદ ભારતીય સેનાએ આ મામલે ખુલાસો કર્યો છે.