Solar Eclipse Lunar Eclipse 2023 In October: વર્ષ 2023એ ઓક્ટોબર મહિનામાં 2 ગ્રહણ છે. 15 દિવસની અંદર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્ને લાગશે. જેની મોટી અસર લોકોના જીવન પર પડશે.
Chandrayaan-3 Update News: ખરેખર લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર ગયા છે. જો તે સ્લીપ મોડમાંથી જાગી જાય અને ફરીથી કામ કરવાનું શરૂ કરે તો તે ઈસરો માટે ખુશીની વાત હશે
એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની મલેશિયા સામેની મેચ વરસાદના કારણે અધવચ્ચે રદ કરવી પડી હતી અને પરિણામ ન મળવા છતાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
India Canada News News: ભારત અને કેનેડા વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી
Durva Ashtami 2023: આ દિવસે ધરો ચડાવી ગણેશ પૂજા કરવાથી દરેક પ્રકરાની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પુરી થાય છે. પૌરાણીક કથા અનુસાર ગણેશજીએ અલનાસુર રાક્ષસને માર્યો હતો અને તેના બાદથી તેમને ધરો ચડાવવામાં આવે છે.
kareena kapoor khan : કરીના કપૂર ખાને એક વાતચીતમાં કહ્યું હતું કે, 'મને ઘણી વખત પાકિસ્તાન જવાનું મન થાય, લાહોરથી ઘણી વખત ફોન પણ આવ્યા છે કારણ કે સૈફનો આખો પરિવાર ત્યાં છે.'
Ganesh Mantra: રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ સૌભાગ્ય અને ઐશ્વર્યમાં અપાર વૃદ્ધિ થાય છે.
નોઈડા બાદ હવે દિલ્હીમાં અસુરક્ષિત જાહેર કરાયેલા 12 ટાવરને ઉડાવી દેવામાં આવશે. DDAના અધિકારીઓ સિગ્નેચર વ્યૂ ટાવર્સને તોડી પાડવા માટે ટ્વીન ટાવરની ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યા છે.
Kuldeep Yadav Reached Bageshwar Baba Dham: કુલદીપ યાદવ વિશ્વ કપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરશે. તેના પહેલા તેમણે બાગેશ્વર ધામમાં પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.
શોર્ટકટમાં પૈસો કમાવવા કેટલાક લોકો ગમે તે હદે જતા હોય છે, જેમાં સૌથી વધુ લોકો ચોરીનો સહારો લેતા હોય છે. જોકે, આવો જ શોર્ટકટ મારતા ચાર ચંડાર ચોર આવી ગયા છે પોલીસ ગિરફ્તમાં તો શું છે સમગ્ર ઘટના આવો જોઈએ વિસ્તારથી...
Kadi News: કડી પોલીસ મથકના પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો, પરિણીતા સાથે આડા સંબધના કારણે પરિણીતાના પતિએ કરી હતી આત્મહત્યા
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. ગઈકાલે સુફી નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ફંક્શનનો અંદરનો એક વીડિયો સામે આવ્યો છે.
Women Reservation Bill Amit Shah Statement News: અમિત શાહે કહ્યું કે, મહિલા સશક્તિકરણ કેટલાક પક્ષો માટે રાજકીય એજન્ડા હોઈ શકે છે. ચૂંટણી જીતવા માટે અમુક પક્ષો માટે આ શસ્ત્ર હોઈ શકે છે, પરંતુ ભાજપ અને નેતા નરેન્દ્ર મોદી માટે આ રાજકીય મુદ્દો નથી પરંતુ માન્યતાનો મુદ્દો
Canada–India relations News: કેનેડાના PM ટ્રુડો અનુમાન કરી રહ્યા હતા કે, નિજ્જરની હત્યા માટે ભારત પર ખોટો આરોપ લગાવીને તેમની સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન આપવાની વાસ્તવિકતા અને જવાબદારીમાંથી છટકી જશે
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એટલે કે જુનિયર ટ્રમ્પે, X તરીકે ઓળખાતા ટ્વિટર એકાઉન્ટ માંથી પોસ્ટ કર્યું છે કે 'ડોનાલ્ડ ટ્રમ્પ મૃત્યુ પામ્યા છે'. હેકર્સે જુનિયર ટ્રમ્પનું એકાઉન્ટ હેક કરીને આ પોસ્ટ કરી છે.