Appleએ તેના ઘણા કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને ચીનની બહાર ઉત્પાદન વધારવા માટે સૂચના આપી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપલ ભારત અને વિયેતનામમાં પોતાનો બિઝનેસ સ્થાપવાની શક્યતાઓ પર વિચારણા અને અભ્યાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.
ચીન છોડીને ભારતમાં પ્રોડક્શન શરૂ કરવાની તૈયારીમાં Apple, જાણો આખરે શું છે કારણ -->
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર થઈ જશે. આ સમાચાર કાર અને બાઈક ચલાવનારા લોકો માટે અત્યંત રાહતભર્યા છે.
નિતિન ગડકરીએ ફરી કર્યું મોટું એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ -->
ઉનાળો શરુ થતાની સાથે જ રાજ્યમાં જળસંકટ ઘેરુ બન્યુ છે. ત્યારે હવે આ સમસ્યા હજુ કથળે તેવું લાગી રહ્યું છે. કારણ કે સરદાર સરોવર ડેમનું જળસ્તર ઘટીને 51% થયું છે
મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે રમાયેલ એક મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવી દીધું છે. આ સાથે દિલ્હી કેપિટલ્સનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આઈપીએલ 2022ના પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઇ છે.
જો તમને ટેટૂનો શોખ હોય તો ચેતી જજો નહિ તો સરકારી નોકરી નહીં મળે. શોખ માટે ટેટૂ ચિત્રાવનાર અનેક યુવાઓ ટેટૂને કારણે સરકારી નોકરી માટે અટવાયા કારણ કે ટેટૂ હોય તો ઉમેદવાર અનફિટ જાહેર થાય છે જેના કારણે હવે ટેટૂ રિમૂવ કરવા લોકો એ દોટ મૂકી છે.
હાલમાં રીલ્સ અને વીડિયો દ્વારા લોકો પોતાનુ ટેલેન્ટ અજમાવી રહ્યાં છે અને લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય થઇ રહ્યાં છે. એવામાં આ વીડિયોમાં કસરત કરી રહેલી આ યુવતી પણ વાયરલ થઇ રહી છે. તમે પણ આ વીડિયો જોઇને ચોંકી જશો.