કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરી એકવાર ધમકી મળી છે. ફોન કરનારે તેમના ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી જણાવ્યું છે.
Team VTV07:59 PM, 21 Mar 23 | Updated: 08:29 PM, 21 Mar 23
રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.
વોલ સ્ટ્રીટ જનરલમાં એક લેખ લખીને વોલ્ટર રસેલ મીડે ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી ગણાવી છે. આ અહેવાલમાં દાવો કર્યો છે કે 2024માં પણ ભાજપ જીત તરફ આગળ વધી રહી છે.
Team VTV06:23 PM, 21 Mar 23 | Updated: 06:25 PM, 21 Mar 23
પોલીસ ટીમ ખાલિસ્તાની કટ્ટરપંથી અમૃતપાલ સિંહને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૯૯ કેસ સામે આવ્યા છે, એવામાં કોરોના મુદ્દે આજકાલમાં જ મહત્ત્વની બેઠક યોજાવાની છે અને તેમાં નવી કડક ગાઈડલાઈન જાહેર થઈ શકે છે.
Team VTV04:53 PM, 21 Mar 23 | Updated: 05:15 PM, 21 Mar 23
બિલ્ડરના આપધાતના પ્રયાસને લઈ પોલીસે ગંભીરતા દાખવી છે. ડીસીપી જુલી કોઠીયાએ જણાવ્યું કે, બધા નામ આપી શકવા જયેશ ભાઈ સક્ષમ નથી અને તેઓનું સ્વાસ્થ્ય સ્થિતિ ભયમુક્ત છે
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકાર ચેતન કુમારને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. હિન્દૂ ધર્મને લઈને ટ્વીટ કરવાને કારણે પોલીસે ચેતન કુમારને અરેસ્ટ કર્યાં છે.