ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે ત્રણ વધુ રાફેલ લડાકુ વિમાન ફ્રાંસથી ભારત પહોંચી ગયા છે. ગુજરાતના જામનગર એરબેઝ પર ત્રણેય લડાકુ વિમાનોએ લેન્ડ કર્યું.
Team VTV10:50 PM, 27 Jan 21 | Updated: 10:57 PM, 27 Jan 21
રાજધાની દિલ્હીમાં ગઈકાલે ટ્રેકટર પરેડ યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ નક્કી થયેલા માર્ગની જગ્યાએ રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ટકરાવ થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી.
Team VTV09:18 PM, 27 Jan 21 | Updated: 09:25 PM, 27 Jan 21
દિલ્હીમાં ગઈ કાલે બનેલી ટ્રેકટર પરેડમાં હિંસાની ઘટના પછી મુખ્યટકવે એવી ત્રણ ઘટનાઓ બની છે જેનાથી ખેડૂત આંદોલન વિખેરાઈ જવાની શક્યતાઓ વધી ગઈ હોય એવું નિષ્ણાતો માની રહયા છે.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સાગદરા અને અછાલી ગામના લોકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. અંતિમ સંસ્કાર બાબતે બન્ને ગામની મહિલાઓ સામસામે આવી ગઇ હતી.
1લી ફેબ્રુઆરી 2021થી દેશમાં કેટલાક બદલાવ થવા જઇ રહ્યાં છે. જેમાં 90 કરોડથી વધુ લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ અપાશે. ત્યારે જાણો આ અંગે સમગ્ર માહિતી Ek Vaat Kauમાં...
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સામે મુસિબતો વધતી હોય તેવુ જણાય છે. વિરાટની સાથે સાથે જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટીયા અને અજુ વર્ગીઝને કેરળ હાઈકોર્ટે નોટીસ મોકલાવી છે.
Team VTV08:06 PM, 27 Jan 21 | Updated: 08:11 PM, 27 Jan 21
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 27 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
Team VTV07:40 PM, 27 Jan 21 | Updated: 08:01 PM, 27 Jan 21
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોનાના અટકાવ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. નવી ગાઈડલાઈન્સ અનુસાર સિનેમાઘરોમાં 50 કરતા વધારે લોકો બેસી શકશે.
Team VTV07:39 PM, 27 Jan 21 | Updated: 07:46 PM, 27 Jan 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નાઈટ કર્ફ્યૂને લઇને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. રાજ્યના ચારેય મહાનગરોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.