Team VTV11:19 PM, 02 Mar 21 | Updated: 11:27 PM, 02 Mar 21
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા યુએસની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને અર્થશાસ્ત્રી કૌશિક બાસુ સાથે વાત કરી હતી.
મનમોહન સિંહે કહ્યું કે 2016 માં ભાજપની આગેવાની વાળી એનડીએ સરકારે વગર વિચાર્યે નોટબંધીનો નિર્ણય લઈ લીધો અને તેને કારણે દેશમાં બેરોજગારી આસમાન આંબી રહી છે.
હરિયાણામાં યુવાનોને ખાનગી સેક્ટરની નોકરીઓમાં 75 ટકા અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યાએ પ્રાઈવેટ સેક્ટરમાં 75 ટકા નોકરીઓના બીલને મંજૂરી આપી દીધી છે.
Team VTV08:50 PM, 02 Mar 21 | Updated: 09:03 PM, 02 Mar 21
ટેલિકોમ સ્પેક્ટ્રમની બે દિવસીય હરાજી મંગળવારે સંપન્ન થઈ હતી. રિલાયન્સ જિયો આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ખરીદી કરનાર કંપની બની ગઈ છે. આ અંગે ટેલિકોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો સ્પેક્ટ્રમ માટે 57,122.65 કરોડ રૂપિયાની બોલી લગાવે છે.
Team VTV07:51 PM, 02 Mar 21 | Updated: 07:53 PM, 02 Mar 21
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હવે અમુક મહિનાઓનો જ સમય બાકી છે અને આજે કૃષિ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Team VTV07:17 PM, 02 Mar 21 | Updated: 08:10 PM, 02 Mar 21
નીતિન પટેલે કહ્યું કે, હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. પરંતુ જનતાએ જે જંગી બહુમતીથી ભાજપને વિજય અપાવ્યો છે. તેવો વિજય મેં ક્યારેય અગાઉની ચૂંટણીમાં જોયો નથી
Team VTV07:12 PM, 02 Mar 21 | Updated: 08:45 PM, 02 Mar 21
28 ફેબ્રુઆરી 2021ના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે.
Team VTV07:11 PM, 02 Mar 21 | Updated: 08:19 PM, 02 Mar 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોની મતગણતરી યોજાઇ હતી. ત્યારે જાણો કોને કેટલી બેઠક પર મળી જીત.
Team VTV06:35 PM, 02 Mar 21 | Updated: 07:06 PM, 02 Mar 21
રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે સાણંદ તાલુકા પંચાયતના પીપળી બેઠકના અપક્ષ ઉમેદવારનું જીત પહેલા જ નિધન થયું.