Team VTV11:30 PM, 05 Mar 21 | Updated: 11:35 PM, 05 Mar 21
ડીઆઈજીએ જણાવ્યું હતું કે ગઢચિરોલી ના ભામરાગઢ તાલુકાના કોપરશીના જંગલોમાં છેલ્લા 48 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે અને જ્યારે ટીમ છાવણીમાં પહોંચશે ત્યારે વિગતો મળશે.
ખેડૂતો જુદા જુદા શહેરોમાં મહાપંચાયતોનું આયોજન કરી કૃષિ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન ઉગ્ર બનાવી રહ્યા છે. આ દરમિયાન રાકેશ ટિકૈત બંગાળ પ્રવાસે જઈ રહ્યા છે.
શરૂઆતી તપાસમાં પોલીસ મનસુખ હિરેનની મોતને આપઘાત તરીકે વર્ણવી રહી હતી, પરંતુ તેની લાશના મોઢામાંથી પાંચ રૂમાલ નીકળ્યા પછી હવે આ કેસમાં હત્યાની થીયરી લાગી રહી છે.
મ્યાનમાર પોલીસે સૈન્ય તખતાપલટ વિરુદ્ધ પ્રદર્શનોનાં સપ્તાહના સૌથી લોહિયાળ દિવસમાં રવિવારે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં કમસે કમ સાત લોકો મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા.
Team VTV08:21 PM, 05 Mar 21 | Updated: 08:25 PM, 05 Mar 21
ઋષભ પંતની આ બાઉન્ડ્રીથી સ્ટોક્સ રોષે ભરાઈ ગયો હતો અને જ્યારે તે તેના પછીનો બોલ નાખવા માટે આગળ વધ્યો ત્યારે બોલ તેના હાથથી લપસી ગયો અને આ બોલને જોરથી નિરાશામાં લાત મારી હતી.
દર મહિને જે લોકો પોતાના પગારમાથી એમ્પલોય પ્રોવિડંડ ફંડ કપાવે છે તેમના માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. તાજેતરમાં જ EPFO દ્વારા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા છે. આ નવા વ્યાજદર વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો...
Team VTV07:55 PM, 05 Mar 21 | Updated: 08:00 PM, 05 Mar 21
કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 515 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
Team VTV06:27 PM, 05 Mar 21 | Updated: 06:27 PM, 05 Mar 21
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચોરીનો એક અનોખી ઘટના બની છે. કુરિયર બોય બનીને ઘરમાં ઘુસી આવેલા ચોરે સાડા ત્રણ લાખ રુપિયા અને 2 અંગૂઠીની ચોરી કરીને ફરાર થયો હતો.
Team VTV05:45 PM, 05 Mar 21 | Updated: 05:54 PM, 05 Mar 21
નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાના સવાલ પર જવાબ આપ્યો હતો કે, હું ગ્રાહકોની જરૂરીયાતને સમજું છું પરંતુ સરકાર સામે ધર્મસંકટ જેવી સ્થિતિ છે.