સાઉદી અરબમાં એક પત્રકારની હત્યા મામલે વિશ્વભરથી વિવિધ અહેવાલો સામે આવ્યા હતા ત્યારે અમેરિકા દ્વારા હવે જે નિવેદન સામે આવ્યું છે તેની અસર દુનિયા પર પડી શકે છે.
Team VTV12:04 AM, 27 Feb 21 | Updated: 12:07 AM, 27 Feb 21
કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, જાન્યુઆરી 2021 ના અંતમાં સરકારની રાજકોષીય ખાધ જાન્યુઆરી 2021 ના અંતમાં રૂપિયા 12,34,004 કરોડ પર પહોંચી ગઈ છે.