surat crime news: સુરતના પલસાણામાં નજીવી બાબતે એક યુવકને માથાના ભાગે પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે અને હત્યારો પણ એક જ ગામનો હોવાનું સામે આવ્યું છે.
વાળ સુંદર અને ઘટાદાર બને તે માટે ઘણા લોકો અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ઘણા લોકો સલૂનમાં જઈને હેર વોશ કરાવે છે. સ્ટ્રોક સિંડ્રોમ શું છે અને તેના લક્ષણો શું હોય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ઘર સજાવવા માટે ઘરમાં અલગ અલગ ફોટોઝ અને પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. આ પ્રકારના ફોટોઝ ઘરમાં લગાવવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો સંચાર થાય છે, જેના કારણે દુર્ભાગ્યનું આગમન થાય છે.
Team VTV09:38 PM, 11 Dec 23 | Updated: 09:38 PM, 11 Dec 23
IPL 2024 પહેલા થનાર હરાજીમાં જે ખેલાડીઓની બોલી બોલાશે, તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બે એસોસિએટ દેશોના ખેલાડીઓને પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે.
મહામંથન: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે. 2022માં રાજ્યની જનતાએ ભાજપ સરકારને ખોબલે-ખોબલે મત આપ્યા અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે
કર્ણાટકના બેલગાવીથી હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. બેલગાવીમાં કેટલાક દબંગોએ એક મહિલાને તેના દીકરાની ભૂલની સજા આપી છે. મહિલાને નગ્ન કરીને ફેરવી અને થાંભાલા સાથે બાંધીને તેને માર માર્યો.
Vadodara news: વડોદરામાં શિનોર તાલુકાના માલપુરમાં પ્રેમ સંબંબધમાં થયેલી હત્યાનો કેસ શિનોર પોલીસે 11 દિવસ બાદ ઉકેલ્યો છે, પરિણીતાના પતિ સહિત 3 શખ્સોએ મૃતકનું અપહરણ કર્યું હતું
ગોગામેડીની હત્યા બાદ હત્યારાનો ટ્રકમાં ભાગવાનો પ્લાન હતો પરંતુ છેલ્લી ઘડીએ ટ્રક ન મળતાં તેઓ સ્કૂટી લઈને ભાગ્યાં હતા પરંતુ તેમાં વચ્ચે ખેતરમાં એક કલાક સંતાયા હતા.
Team VTV07:38 PM, 11 Dec 23 | Updated: 07:46 PM, 11 Dec 23
ગોગામેડીના હત્યારા રોહિત-નીતિને કેટલાક નવા ખુલાસા કર્યાં છે. તેમના ખુલાસા પરથી સ્પસ્ટ થયું છે તેમના બન્નેનો લાભ ઉઠાવી લેવાયો હતો અને લાલચ આપીને તેમને હત્યા માટે તૈયાર કરાયા હતા.