જમ્મુ-કટરામાં બસમાં આગ લાગવા મામલે મોટો ખુલાસો, NIA તપાસમાં આતંકવાદી હુમલાની શક્યતા, મહત્વનું છે કે, જમ્મૂથી કટરા તરફ જતી બસમાં આગ લાગતા 4 લોકોના મોત અને 20 ઇજાગ્રસ્ત થયા હતા
જમ્મુ-કટરામાં બસમાં આગ લાગવા મામલે મોટો ખુલાસો, NIA તપાસમાં આતંકવાદી હુમલાની શક્યતા, મહત્વનું છે કે, જમ્મૂથી કટરા તરફ જતી બસમાં આગ લાગતા 4 લોકોના મોત અને 20 ઇજાગ્રસ્ત થયા હતા
મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે રમાયેલ એક મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવી દીધું છે. આ સાથે દિલ્હી કેપિટલ્સનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આઈપીએલ 2022ના પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઇ છે.
જો તમને ટેટૂનો શોખ હોય તો ચેતી જજો નહિ તો સરકારી નોકરી નહીં મળે. શોખ માટે ટેટૂ ચિત્રાવનાર અનેક યુવાઓ ટેટૂને કારણે સરકારી નોકરી માટે અટવાયા કારણ કે ટેટૂ હોય તો ઉમેદવાર અનફિટ જાહેર થાય છે જેના કારણે હવે ટેટૂ રિમૂવ કરવા લોકો એ દોટ મૂકી છે.
હાલમાં રીલ્સ અને વીડિયો દ્વારા લોકો પોતાનુ ટેલેન્ટ અજમાવી રહ્યાં છે અને લોકોની વચ્ચે ખૂબ લોકપ્રિય થઇ રહ્યાં છે. એવામાં આ વીડિયોમાં કસરત કરી રહેલી આ યુવતી પણ વાયરલ થઇ રહી છે. તમે પણ આ વીડિયો જોઇને ચોંકી જશો.
આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. આનંદ મહિન્દ્રાની બિઝનેસ સ્કિલ્સ સિવાય લોકો તેના અલગ સેન્સ ઑફ હ્યુમરના પણ પ્રશંસક છે. એવામાં મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા ઈન્સ્પાયરિંગ વીડિયો ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યાં છે.
હાથનો ઉપયોગ કર્યા વગર જ ચાલે છે કાર, યુવકે જીત્યું આનંદ મહિન્દ્રાનું દિલ,... -->
Team VTV07:36 PM, 21 May 22 | Updated: 07:37 PM, 21 May 22
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો પોતાનો અલગ સ્વભાવ હોય છે. તેની પાછળ વ્યક્તિના ગ્રહો હોય છે. વ્યક્તિની આળસ કે સુસ્તી પણ ગ્રહોના કારણે જ હોય છે. આવો જાણીએ આની પાછળ કયા ગ્રહો જવાબદાર છે.
આ ગ્રહોની સ્થિતિ બનાવે છે વ્યક્તિને આળસુ અને સુસ્ત, એક્ટિવ રહેવા માટે કરો આ... -->
ઈન્ડિયન પ્રીમિયર લીગના 15મી સિઝનના સૌથી રોમાંચક મુકાબલો આજે એટલેકે શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે રમાશે. અર્જુન તેંડુલકર મુંબઈ તરફતી ડેબ્યુ કરી શકે છે.
આજે ગ્રાઉન્ડ પર રમવા ઉતરશે તેંડુલકર? IPL ની સૌથી રોમાંચક મેચનું સૌથી મોટું... -->
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ રોકાણ માટે ખૂબ જ જૂનો અને વિશ્વસનીય રસ્તો છે. જેમાં તમને સલામતી સાથે સારું રિટર્ન મળે છે. તેનાથી ટેક્સ બચાવવામાં પણ મદદ મળે છે.
પરણિત લોકોને આ રીતે PPFમાં રોકાણની મર્યાદા વધવાની સાથે મળશે ટેક્સ બેનિફિટ્સ,... -->
અભિનેત્રીઓ તેમની એક્ટિંગની સાથે સાથે ગજબના ફેશનસેન્સ, પરફેક્ટ લુક અને સુંદરતા માટે વખણાય છે. જો કે, શૂટિંગ દરમ્યાન અથવા તો પ્રવાસ દરમ્યાન અભિનેત્રી સાથે એવી દુર્ઘટના ઘટી છે કે તેના નિશાન તેમના ચહેરા પર હંમેશા માટે રહી ગયા છે.
શૂટિંગ સમયે કંગનાને ભ્રમર પર વાગી ગઇ હતી તલવાર : ઈજાના નિશાનોએ બોલિવુડની આ... -->
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ લગાવવા શુભ માનવામાં આવે છે. પરંતુ દરેક છોડ ઘરે વાવી શકાતા નથી. વાસ્તુ અનુસાર ઘરમાં છોડ લગાવવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.
મની પ્લાન્ટના આ ઉપાયો છે ખૂબ જ ચમત્કારી, તરત દેખાશે અસર, ધનથી ભરાઈ જશે તમારી... -->