ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્યો માસ્ક પહેરતા નહીં હોવાની ભાજપના દંડક પંકજ દેસાઈએ અધ્યક્ષને કરી રજૂઆત, અધ્યક્ષે ધારાસભ્યોને રજૂઆત સિવાયના સમયમાં માસ્ક પહેરી રાખવા કરી ટકોર

બ્રેકિંગ ન્યૂઝ