ગુજરાત ભાજપનો ગઢ, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતને સફળતા અપાવી : CM રૂપાણી
ગુજરાત ભાજપનો ગઢ, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતને સફળતા અપાવી : CM રૂપાણી
માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી @AmitShah ના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે. #ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
સોનુ સુદે ઝાંસીનાં એક ગામમાં હેન્ડપંપ લગાવડાયું, જેના બાદ ગામનાં લોકોએ તેનાં માટે દુઆઓ માંગી છે. જેને લઈને એક વૃદ્ધાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરતા સોનુ સુદે કહ્યું છે કે એક દિવસ આ હેન્ડપંપનું પાણી પીવા જરુર આવીશ.
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્ક, જેનો આગામી આ નવો પ્રોજેક્ટ દુનિયા બદલી નાંખશે. આ અંગે જોરદાર માહિતી જાણો અમારા Ek Vaat Kauના એપિસોડના આ વીડિયોમાં...
Team VTV08:05 PM, 06 Mar 21 | Updated: 08:05 PM, 06 Mar 21
ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ જ્યારે ભારત હાર્યુ હતું ત્યારે તેને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાની આશાઓ પર મોટો ઝાટકો લાગ્યો હતો. પણ ત્યારબાદની 3 ટેસ્ટમાં ભારતે જબરદસ્ત વાપસી કરીને સિરીઝ પોતાના નામે કરી છે.
Team VTV07:42 PM, 06 Mar 21 | Updated: 07:43 PM, 06 Mar 21
અક્ષર પટેલે તેની ડેબ્યૂ સિરીઝમાં 27 વિકેટ લઈને એક રેકોર્ડ બનાવ્યો છે, તેણે પૂર્વ સ્પિનર દિલીપ જોષીની બરાબરી કરી લીધી છે અને અક્ષરે અશ્વિનનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
આઈપીએલ 2021ની શરુઆત ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ પુરી થયાના 12 દિવસ બાદ 9 એપ્રિલે શરુ થશે. જેની માહિતી બીસીસીઆઈનાં એક સુત્રએ આપી છે. ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝની છેલ્લી મેચ 29 માર્ચનાં રોજ રમાશે.
Team VTV06:31 PM, 06 Mar 21 | Updated: 06:32 PM, 06 Mar 21
ભાજપ રાષ્ટ્રવાદના જે મુદ્દાને લઈ બંગાળના રણમાં ઊતરવાની યોજના બનાવે છે તે મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભલે કારગત સાબિત થયો હોય પણ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓનું જ વર્ચસ્વ રહ્યું છે.
રિલાયન્સ ભારતીય બજારમાં સસ્તા લેપટોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સસ્તા લેપટોપને આ વર્ષની પહેલાં છ મહિના એટલે કે જુલાઈ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ લેપટોપનું નામ જીઓબુક હોઈ શકે છે અને તેમાં ફોરજી કનેક્ટિવિટી મળશે.
Team VTV05:30 PM, 06 Mar 21 | Updated: 07:11 PM, 06 Mar 21
રાજ્યને નવા CEO (ચીફ ઈલેક્ટોરલ ઓફિસર) મળવાની તૈયારી છે ત્યારે IAS અનુપમ આનંદની નિમણૂક જલ્દીથી થાય તેવી ચર્ચા ચાલી રહી છે. અનુપમ આનંદ ડો.એસ મુરલી કૃષ્ણાનું સ્થાન સંભાળશે.
2020-21નું ફાઇનાન્શિયલ વર્ષ ખૂબ જલ્દી પૂરુ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણાં કામો એવા છે જેને પૂરા કરી લેવા તમારા હિતમાં રહેશે. જેમાં અમુક કામોની સમય સીમા 31 માર્ચ નક્કી કરવામાં આવી છે જો તમે આ કામો ડેડલાઇનમાં પૂરા નહીં કરી શકો તો તમને થઈ શકે છે મોટુ નુક્સાન.
Team VTV04:52 PM, 06 Mar 21 | Updated: 08:22 PM, 06 Mar 21
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કમળ ખીલી ઉઠયું હતું. આ વખતે પણ લોકોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન કર્યુ હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ભાજપની આ જીતનું નવું સુત્ર આપ્યું છે.