Team VTV08:45 PM, 07 Mar 21 | Updated: 08:47 PM, 07 Mar 21
સુરતની મહિલાએ કરી પતિ વિરૂદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ કરી છે. પતિના અસહ્યત્રાસથી છુટકારો મેળવવા માટે છેલ્લા કેટલાક સમયથી મહિલા લડી રહી છે પરંતુ હજુ ન્યાય નથી મળ્યો.
Team VTV07:05 PM, 07 Mar 21 | Updated: 07:08 PM, 07 Mar 21
અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકે કોરોના વાયરસ રસી માટે ભારતની પ્રશંસા કરી છે. અમેરિકાના ટોચના વૈજ્ઞાનિક જણાવ્યું હતું કે ભારતે આ રસીની ક્વાયદ શરૂ કરી હતી જેનાથી આખા વિશ્વને આ મહામારીથી બચવામાં ફાયદો મળ્યો છે.
રાજસ્થાનના કોંગ્રેસ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષને ખતમ કરવાનું બીડું ઝડપ્યું લાગે છે. તેઓ લગાતાર અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની સાથે સંવાદ કરીને આ ઘર્ષણને અંદરખાને સુલઝાવવાનો પ્રયાસ કરી રહયા છે.
કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિરોધીઓ પર અનેક હુમલા કર્યા હતા. તેણે કહ્યું કે તેના વિરોધીઓ કહે છે કે હું મિત્રો માટે કામ કરે છે. હા, હું મારા મિત્રો માટે કામ કરું છું અને તે મિત્રો ગરીબ, મજૂર, શોષિત લોકો છે.
આ વર્ષે જાહેર થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની શરૂઆતની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ત્યારે હવે અમદાવાદમાં T-20 મેચોની ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે.
Team VTV04:22 PM, 07 Mar 21 | Updated: 04:24 PM, 07 Mar 21
જો તમે પણ તમારી કારમાં ફાસ્ટેગ લગાવ્યો છે અથવા ફાસ્ટેગ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. FASTagમાં છેતરપિંડીના કેસો થયા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ લોકોને નકલી FASTags વિશે ચેતવણી આપી છે.
Team VTV03:47 PM, 07 Mar 21 | Updated: 03:52 PM, 07 Mar 21
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત સામે અસંતોષ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં સત્તા પરિવર્તનના એંધાણ જોવા મળી રહ્યા છે. તો આગમી મુખ્યમંત્રી તરીકેને રેસમાં 3 નેતાઓના નામ સામે આવી રહ્યા છે.
વ્યક્તિ જીવનમાં ગમે એટલું પામી લે પંતુ પોતાના માતા-પિતા સામે એ નાનો જ રહે છે. ત્યારે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનને લઈને પણ એવું જ છે. તે જ્યારે પણ દિલ્હી જાય છે આ ખાસ કામ અવશ્ય કરે છે.
Team VTV03:11 PM, 07 Mar 21 | Updated: 03:12 PM, 07 Mar 21
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બિહારના બેગુસરાયમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જો અધિકારીઓ તમારી વાત નથી સાંભળી રહ્યા તો તેમને શેરડીથી મારો. મંત્રીના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Team VTV03:07 PM, 07 Mar 21 | Updated: 03:15 PM, 07 Mar 21
દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની ઘણી કંપનીઓ વેચાણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. હવે અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પણ વેચાવાની તૈયારીમાં છે.