ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત
ગુજરાતમાં કોરોના કેસ વધતાં હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી આકરું વલણ દાખવ્યું. હાઈકોર્ટે સરકારને કહ્યું કે માસ્ક ન પહેરે તેને કોવિડ સેન્ટરમાં 8 દિવસ સુધી કામ કરાવો. સરકાર આ મામલે વિચાર કરે અને જવાબ આપે. કડકાઈથી નિયમોનું પાલન કરાવો.

બ્રેકિંગ ન્યૂઝ