ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવાની છે. મેચમાં મુશ્કેલી ઉભી કરવાની ખાલિસ્તાનીઓની ધમકીઓને કારણે ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓની મદદ માંગી છે.
MPમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું પૂછું છું કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસી, જનરલ છે તો તેનો જવાબ કોઈ નથી આપી શકતું તેથી કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ સૌથી પહેલાં અમે જાતિગત જનગણનાનું કામ કરાવશું.
Bombay High Court News: સોશિયલ મીડિયા કે માસ મીડિયા સામૂહિક વિક્ષેપના શસ્ત્રો બની ગયા છે, પરંતુ તેનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવ્યા નથી
Health Insurance: હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે લોકો ઘણી ભૂલો કરે છે જેના કારણે ક્લેમ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ સમયે કઈ ભૂલો કરો છો અને તેનાથી કેવી રીતે બચવું
સ્વચ્છતા અભિયાન અંતર્ગત 1 લી ઓક્ટોમ્બરે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઈ કરવા તમામ ડીઈઓ ને આદેશ કરવામાં આવ્યો છે. આ સફાઈ અભિયાનમાં શિક્ષકો- વિદ્યાર્થીઓને 1 કલાક સફાઈ કામમાં જોડાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.
એવું માનવામાં આવે છે કે ક્રિકેટની રમત 16મી સદીથી રમાઈ રહી છે. જો કે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 1844 પછી શરૂ થઈ. અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ 1877માં રમાઈ હતી. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ સૌપ્રથમ 1975માં રમાઈ હતી.
RJD leader Abdul Bari Siddiqui Statement: RJD નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું કે, મહિલા આરક્ષણમાં તમે અત્યંત પછાત, પછાત અને અન્ય લોકો માટે પણ ક્વોટા નક્કી કરો તો સારું
શહેનાઝ ગિલ તેની આગામી ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીએ બોલિવૂડ વિશે એક મોટો ખુલાસો કરતાં કહ્યું કે, 'અહીં ટકી રહેવા માટે ફિગર પર વધુ ધ્યાન આપવું પડે છે'
જમ્મુ કાશ્મીરના કુપવાડમાં પોલીસ અને સેના દ્વારા કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં 2 પાકિસ્તાની આતંકીઓ માર્યા ગયા છે જેમની પાસેથી 2100 પાકિસ્તાની રુપિયા મળ્યાં છે.
હાલ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રીલના કારણે 14 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. ફરમાન તેના બે મિત્રો સાથે રેલવે ટ્રેક પાસે રીલ બનાવી રહ્યો હતો અને અચાનક પાછળથી ટ્રેન આવી.
દિલ્હીના મયુર વિહારમાં 12 વર્ષની બાળકી પર 19 વર્ષના યુવાને રેપ કર્યો હતો. આરોપી દરજીનો પુત્ર છે અને તેણે સિવાયેલા કપડાં લેવાના બહાને બાળકીને બોલાવી હતી.
તહેવારોની સિઝનમાં ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Home Remedies For Diabetes: આજકાલ ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ છે ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ્સ. તેને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે કે તમે પોતાની ડાયેટ પર ખાસ ધ્યાન આપો.