કોરોના વાયરસ(4-12-2020): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1510 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 2,15,819 પર પહોંચ્યો. આજે 1627 દર્દીઓ સાજા થયા અને 18 દર્દીઓના મોત.
કોરોના વાયરસ(4-12-2020): રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1510 નવા કોરોનાના કેસ નોંધાયા, કુલ આંકડો 2,15,819 પર પહોંચ્યો. આજે 1627 દર્દીઓ સાજા થયા અને 18 દર્દીઓના મોત.
આજ તક અને કાર્વી ઇનસાઇટ્સના એક સર્વે પ્રમાણે જાન્યુઆરી 2021માં ચૂંટણી થાય તો પણ ભાજપ એકલી જ પોતાના દમ પર બહુમતનો જાદુઈ આંકડો પર કરી લેશે. જો કે 2019માં જે પરિણામ આવ્યું, તેની સીટની તુલનામાં ભાજપ અને એનડીએ બંનેની સીટો ઘટતી જોઈ શકાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટને લઇને કોંગ્રેસે દાવો કર્યો છે.
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી અને BARCના પૂર્વ ચેરમેનની વોટસએપ ચેટ વાયરલ થઇ હતી. પુલવામા હુમલાને કારણે અમારી TRP નવી ઉંચાઈએ પહોંચી હોવાનો ચેટમાં ઉલ્લેખ કર્યો હતો. TRP કૌભાંડનો પર્દાફાશ અર્નબ ગોસ્વામીનું સપનું ચકનાચૂર થયું છે. ત્યારે આ TRP વિવાદ અંગે વધુ જાણો Analysis With Isudan Gadhviમાં...
Team VTV09:58 PM, 21 Jan 21 | Updated: 10:00 PM, 21 Jan 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલા પક્ષ પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કોંગ્રેસના કોર્પોરેટરને કેસરીયો ખેસ ધારણ કરાવ્યો છે.
Team VTV09:24 PM, 21 Jan 21 | Updated: 09:31 PM, 21 Jan 21
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 21 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.