કોરોના વાયરસ(1-12-2020): રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 1477 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 2,11,257 પર પહોંચ્યો. આજે 1547 દર્દીઓ સાજા થયા અને 15 દર્દીઓના મોત થયા.
કોરોના વાયરસ(1-12-2020): રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 1477 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 2,11,257 પર પહોંચ્યો. આજે 1547 દર્દીઓ સાજા થયા અને 15 દર્દીઓના મોત થયા.
Team VTV05:18 PM, 16 Jan 21 | Updated: 05:23 PM, 16 Jan 21
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરીથી પોતાના જૂના અંદાજ પ્રમાણે કેન્દ્ર સરકારની નીતિઓ અને કામગીરીની આડકતરી રીતે આલોચના કરી છે, આ વખતે સીધી રીતે મોદી સરકારની બદલે સરકારની નજીકના કહેવાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર તેમણે નિશાન સાધ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની આન બાન શાન બની ગયું છે. કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યું ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.
Team VTV04:59 PM, 16 Jan 21 | Updated: 05:05 PM, 16 Jan 21
હાલ કોરોનાની મહામારી અને આધુનિક જીવનશૈલિમાં લોકમાં ઘરગથ્થુ ઔષદ્યિય પ્લાન્ટનો કન્સેપ્ટ ખુબ ઝડપથી વિકસી ર્યો છે. ત્યારે ઘણા લોકો આવા પ્લાટ્ટ માટે મોં માંગ્યા પૈસા ચૂકવે છે. આવા ઔષદ્યિય કેટેગરીમાંઆવતા બોન્સાઈ પ્લાન્ટ ( Bonsai Plant )નો ઝાડ ખુબ લોકપ્રિય થઈ રહ્યા છે. વળી આવા વૃક્ષોને ગુડલક માને છે.
Team VTV04:57 PM, 16 Jan 21 | Updated: 05:31 PM, 16 Jan 21
અમદાવાદની પોલીસ રાજસ્થાનમાં ચોરીના વાહનો કબજે કરવા ગઇ હતી. જ્યાં સહેજ પણ ડર્યા વગર બહાદુરીથી કાર્યવાહી કરી હતી. અમદાવાદ પોલીસની કર્મનિષ્ઠા અને સાહસનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો સામે આવ્યો છે. વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એક વ્યક્તિને તપાસ માટે લઇ જતા સમયે 20 જેટલા હથિયારધારી ગુનેગારોએ તેમને ઘેરી લીધા હતા. પરંતુ પીએસઆઇના કરડાકીભર્યા અવાજથી હથિયારધારી ગુનેગારો ધ્રૂજી ઊઠ્યા હતા.
Team VTV04:53 PM, 16 Jan 21 | Updated: 04:55 PM, 16 Jan 21
મહારાષ્ટ્રના નાગપુરમાં એક મરાઠી કવિ સમ્માન સમારોહમાં મંચ પર દેવી સરસ્વતીની મૂર્તિ હોવાને કારણે નારાજ થયેલા કવિએ ઍવોર્ડ લેવાથી ઇન્કાર કરી દીધો હતો. મરાઠી સાહિત્યના કવિ યશવંત મનોહરે કહ્યું કે તેમને આપત્તિ હોવા છતાં આયોજકોએ સરસ્વતી માતાની મૂર્તિ સ્ટેજ પર લગાવી જેના કારણે તેમણે એવોર્ડ સ્વિકાર્યો નહી. નોંધનીય છે કે પહેલા પણ યશવંત મનોહર આ રીતે એવોર્ડ લીધા વગર પરત ફર્યા છે.
Team VTV04:36 PM, 16 Jan 21 | Updated: 04:39 PM, 16 Jan 21
દેશભરમાં આજે કોરોના રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, સૌથી પહેલા પીએમ મોદીએ આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી, અને મોટા ભાગે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આની શરૂઆત થઇ ગઈ હતી જો કે આ બધાની વચ્ચે હરિયાણામાં એક વેક્સિનેશન કર્મીઓને સેન્ટર પરથી ભગાડવાની ઘટના સામે આવી છે.
ફોનની બેટરી ફૂલ થવી તે આપણા માટે મહત્વની ચીજ છે. કેટલીક વાર ખોટા ટાઇમ પર આપણા ફોનની બેટરી ડ્રેન થઇ જાય છે અને આપણુ ખુબ જરૂરી કામ રોકાઇ જાય છે. કોઇ કામથી આપણે બહાર જતાં હોઇએ અને બેટરી ન હોવાથી આપણુ કામ અટકી પડે છે. ત્યારે બેટરી બચાવવા માટે લોકો ઇન્ટરનેટ ઓફ કરી દેતા હોય છે પરંતુ કેટલીક ટ્રીક છે જે અપનાવવાથી તમારી બેટરીનું આયુષ્ય લાંબુ થઇ જાય છે.
ભારતમાં આજે મહામારી સામે મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને કોરોનાને દેશમાંથી નાબૂદ કરવા માટે લોકોને રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાની એક રસી પર ઘણા લોકોને આશંકા છે. જોકે સરકાર દ્વારા વારંવાર આ આશંકાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લસણ રસોઇમાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. લસણ ગુણમાં ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, ભાંગેલાંં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ વગેરે મટાડે છે તો આજે આપણે લસણના કેટલાક ઉપાય જાણીએ.
Team VTV03:40 PM, 16 Jan 21 | Updated: 04:21 PM, 16 Jan 21
માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના ચોથા નંબરના ધનવાન વ્યક્તિ બિલ ગેટસે અમેરિકામાં મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હવે બિલ ગેટ્સ અમેરિકામાં 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકડ ખેતીની જમીનના માલિક બની ગયા છે. આટલી વધારે જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (ખાનગી ઓનર) થઇ ગયા છે.
આજે વિશ્વના સૌથી મોટા કોરોનાના રસીકરણની શરુઆત થઈ ગઈ છે. પરંતુ આ બાદ તમામના મનમાં એક જ સવાલ છે કે ભારત ક્યારે સંપૂર્ણ રીતે ઈમ્યૂન થઈ જશે. ક્યારે દેશમાં પહેલા જેવી સ્થિતિ બનશે આ સવાલોના જવાબ કેટલાક એક્સપર્ટએ ટીવી શોના માધ્યમ દ્વારા આપ્યા છે.
Team VTV03:19 PM, 16 Jan 21 | Updated: 03:33 PM, 16 Jan 21
તાજેતરમાં દેશમાં યોજાયેલા એક સર્વેમાં ભાજપને લોકપ્રિયતાની બાબતમાં મોટો ફટકો પડી રહ્યો હોય તેવી જણાઈ રહ્યું છે, દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓને લઈને આઈએએનએસ- સી વોટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપના એક પણ મુખ્યમંત્રીનો સમાવેશ થયો નથી, કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે બીજી વાર સત્તારૂઢ બનેલી ભાજપ માટે નિશ્ચિત પણે આ બિલકુલ પણ સારા સમાચાર નથી.
Team VTV03:13 PM, 16 Jan 21 | Updated: 03:14 PM, 16 Jan 21
એક તરફ જ્યાં દેશમાં દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ વેક્સિનેશન અભિયાન પર જ સવાલ ઉઠાવ્યાં છે.
Team VTV02:51 PM, 16 Jan 21 | Updated: 03:10 PM, 16 Jan 21
ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કોરોના વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ કોરોના વેક્સીનેશન અભિયાનને લઇને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
દોડભાગ ભરેલી જિંદગીમાં પોઝિટિવ વાઈબ્સ ખૂબ જરૂરી હોય છે એવામાં જો તમારે જાણવું હોય કે સતત પોઝિટિવ વાઈબ્સ કેવી રીતે રાખી શકાય તો જુઓ Why ne kaho Bye with Ami Modi
કોરોના વાયરસને લઈને રોજના નવા નવા ખુલાસા થઈ રહ્યા છે . ત્યાર સુધી કોરોના વાયરસ માણસથી ફેલાતો હતો પરંતુ હવે ખાવાના સામાનમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. ચીનમાં એક ખાસ મામલો સામે આવ્યો છે. જ્યાં આઈસક્રીમ પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી છે.
Team VTV02:22 PM, 16 Jan 21 | Updated: 02:25 PM, 16 Jan 21
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 369 રનનો સ્કોર નોંધાવ્યો હતો, આ સેશનમાં ભારત માટે ટી. નટરાજન, શાર્દૂલ ઠાકુર અને વોશિંગટન સુંદરે 3-3 વિકેટ લીધી હતી, અને ઓસ્ટ્રેલિયન કેપ્ટ્ન ટિમ પેઈને 50 રન ફટકાર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનની શરુઆત કરતા આજે રાષ્ટ્રને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે દેશને લોકડાઉન માટે તૈયાર કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે ચીનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હવે કોરોના સંક્રમણના કારણે દુનિયામાં લોકડાઉન લગાવાઈ રહ્યું હતું ત્યારે અનેક દેશોએ પોતાના નાગરિકોને તેના હાલ પર છોડી દીધા હતા. પરંતુ આપણે એવું નથી કર્યુ.
Team VTV01:37 PM, 16 Jan 21 | Updated: 01:59 PM, 16 Jan 21
2021નું વર્ષ બધા માટે સારુ રહે તેવી પ્રાર્થના દુનિયાના દરેક લોકોએ કરી હશે પરંતુ હાર્દિક પંડ્યા માટે શરૂઆત જ દુઃખદાયી રહી છે. આજે સવારે હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયુ છે.
ભારતીય રેલવેએ ટ્રેનોમાં ઈ કેટરિંગ સેવાને ફરી ચાલુ કરી દીધી છે. જોરે આ સુવિધા કેટલાક પસંદગી પામેલા સ્ટેશનો પર જ શરુ કરવામાં આવશે. જે સ્ટેશનો પર ઈ કેટરિંગની સેવા આપવામાં આવશે. ત્યાં કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોના સ્વાસ્થ્ય સંબંધી તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઈન્સને જોતા ટ્રેનમાં જમવાનું બનાવવુ, એસી બોગીઓમાં કંબલ, તકિયા અને ચાદરની સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં ઈ કેટરિંગ સેવાઓને ફરી શરુ કરવાની પરવાનગી આપી છે.
Team VTV01:03 PM, 16 Jan 21 | Updated: 02:05 PM, 16 Jan 21
આજથી દેશવ્યાપી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થઇ ગયો છે અને દેશમાં કુલ 3,006 કેન્દ્રો ઉપર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને વેક્સીન લગાવાની શરુઆત કરવામાં આવી છે. આવામાં ગુજરાતમાં રાજકોટના એક મંદિરે કોરોનાથી બચવા માટે ગજબ આઈડ્યા અપનાવ્યો છે.