કોરોનાને લઇ કેન્દ્રિય ગૃહ મંત્રાલયની 28 ફેબ્રુઆરી સુધી નવી ગાઇડલાઇન. સામાજીક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમોને લઇને નવા દિશા-નિર્દેશ. કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર તમામ ગતિવિધિઓની છૂટ અપાઇ. લોકોના એક સ્થળે એકઠા થવા અંગે રાજ્ય નિર્ણય કરશે.

બ્રેકિંગ ન્યૂઝ