Team VTV07:39 AM, 01 Feb 23 | Updated: 07:39 AM, 01 Feb 23
નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યાર મોંઘવારીના આ સમયગાળા દરમિયાન દેશભરના લોકો રાહતની મીટ માંડીને બેઠા છે.
Team VTV07:25 AM, 01 Feb 23 | Updated: 07:34 AM, 01 Feb 23
કેન્દ્રીય વિત્તમંત્રીની તરફથી રજૂ કરનારા વાર્ષિક વિત્ત રિપોર્ટને 'સામાન્ય બજેટ' કહેવામાં આવે છે. આ દસ્તાવેજમાં સરકાર પોતાની આવક અને ખર્ચોના અનુમાનની વિશે જણાવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યો છે, બજેટમાં ગત વર્ષની તુલનામાં રૂ. 289 કરોડનો વધારો કરાયો તેમજ પાંચ નવા ફ્લાય ઓવર બનાવાશે
Team VTV11:47 PM, 31 Jan 23 | Updated: 12:11 AM, 01 Feb 23
સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે. એ પહેલા મંગળવારે સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જેમાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે તેવું જણાવ્યું. જો કે આવનારા બજેટને લઈને સરકાર પાસે જનતાને અનેક અપેક્ષાઓ છે.
ક્યારેય તમને આવો વિચાર આવ્યો હશે કે આપણે જ્યારે આપણું વાહન રોડ પર હંકારીએ ત્યારે જેટલા કિમી જઈએ તેટલું જ ઈંધણનો વપરાશ થવાનો છે. પણ સવાલ થાય કે કોઈ વ્યક્તિ આખા મહિનામાં માત્ર 500 કિમી વાહન ચલાવતો હોય અને કોઈ વ્યક્તિ 15000 કિમી વાહન ચલાવતો હોય બંનેના વીમાનું પ્રીમીયમ એક સરખું કેમ હોય? આ વિચારના સોલ્યુશન માટે જુઓ EK VAAT KAU
Team VTV11:05 PM, 31 Jan 23 | Updated: 11:06 PM, 31 Jan 23
વર્ષ 2023ના પ્રારંભે જ કેન્દ્ર સરકારને જબરદસ્ત જીએસટી કલેક્શન પ્રાપ્ત થયું છે, જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે રૂ.1,55,922 કરોડની આવક મેળવી છે, આવો જાણીએ સરકારને કેટલી કમાણી થઈ.
અમદાવાદમાં કાલે રાત્રે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી ત્રીજી મેચ રમાવાની છે. આવતીકાલે મેચને લઈ મેટ્રો ટ્રેન રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉર્ફી જાવેદને થઈ ઈમરજન્સી તો તેણે આઈડિયા આવ્યો અને બનાવી દીધુ એવું ટોપ જેને બનાવવું કોઈ વિચારી પણ ન શકે. સોશિયલ મીડિયા પર ઉર્ફીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
PMOએ કહ્યું 'પીએમ કેયર્સ ટ્રસ્ટમાં કરવામાં આવેલા યોગદાનને અન્ય ખાનગી ટ્રસ્ટોની જેમ ટેક્સ અધિનિયમ અંતર્ગત છૂટ આપવામાં આવી છે. આ સિવાય પીએમ કેયર ફંડને સરકારની તરફથી ફંડ પ્રાપ્ત થતું નથી.'
અમદાવાદ-ન્યૂઝીલેન્ડ ખાતે T-20 સીરીઝની 3 મેચોની શ્રેણીમાંની છેલ્લી મેચ કાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. કાલની મેચ જીતવા માટે બંને ટીમો એડીચોટીનુ જોર લગાવશે.