1લી ફેબ્રુઆરી 2021થી દેશમાં કેટલાક બદલાવ થવા જઇ રહ્યાં છે. જેમાં 90 કરોડથી વધુ લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ અપાશે. ત્યારે જાણો આ અંગે સમગ્ર માહિતી Ek Vaat Kauમાં...
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સામે મુસિબતો વધતી હોય તેવુ જણાય છે. વિરાટની સાથે સાથે જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટીયા અને અજુ વર્ગીઝને કેરળ હાઈકોર્ટે નોટીસ મોકલાવી છે.
Team VTV08:06 PM, 27 Jan 21 | Updated: 08:11 PM, 27 Jan 21
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 27 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
Team VTV07:40 PM, 27 Jan 21 | Updated: 08:01 PM, 27 Jan 21
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોનાના અટકાવ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. નવી ગાઈડલાઈન્સ અનુસાર સિનેમાઘરોમાં 50 કરતા વધારે લોકો બેસી શકશે.
Team VTV07:39 PM, 27 Jan 21 | Updated: 07:46 PM, 27 Jan 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નાઈટ કર્ફ્યૂને લઇને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. રાજ્યના ચારેય મહાનગરોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે તાંડવની ટીમની વચગાળાની રાહતની માંગણી માટેની અરજી અને ધરપકડથી બચવાની અપીલ ફગાવી દીધી છે જેથી તાંડવની ટીમની મુશ્કેલીઓમાં ઘટાડો થતો જોવા નથી મળી રહ્યો.
આપણા દેશમાં કોઈ પણ મુદ્દે તમારો નિખાલસ અભિપ્રાય વ્યક્ત કરતાંં પહેલાં સો વખત વિચારજો. તમારી વિચારસરણી પર ગમે ત્યારે ‘ગુલામ’, ‘ભક્ત’ કે ‘દેશદ્રોહી’નું લેબલ લાગી શકે છે. તમે શાસન વિરુદ્ધ તમારો આક્રોશ, નારાજગી વ્યક્ત કરીને કે સરકારની આકરી ટીકા કરીને પણ રાષ્ટ્રવિરોધી બની શકો છો. ભલે આ વાત વધુ પડતી લાગતી હોય, પણ આ જ હકીકત છે.
શહેરના મણિનગરની દક્ષિણી સોસાયટી પાસેના રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા બે વિદ્યાર્થી ટ્રેનની અડફેટે આવતાં એકનું મોત થયું છે જ્યારે બીજો વિદ્યાર્થી ગંભીર છે.મણિનગરની દક્ષિણી સોસાયટી અંડરપાસ નજીકના રેલવે ટ્રેક પર અકસ્માતના બનાવ વધી જતાં સ્થાનિકો બંને સાઇડમાં દીવાલ કરવા માગ કરી રહ્યા છે.
Team VTV05:21 PM, 27 Jan 21 | Updated: 05:38 PM, 27 Jan 21
26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ હિંસા ભડકાવી હતી. જેને પગલે આંદોલન નબળું પડી ગયું છે. ખેડૂત આંદોલન ન ફક્ત નબળું પડ્યું છે બલ્કે તેમાં તિરાડ પણ પડી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું છે કે તેઓ આંદોલન અહીં જ પાછું ખેંચી રહ્યા છે.
એમેઝોન કંપનીના માલિક અને દુનિયાના બીજા નંબરના સૌથી અમીર અરબપતિ જેફ બોજોસે પોતાની ગર્લફ્રેન્ડ લૉરેનના ભાઇ માઇકલ પાસેથી 12 કરોડ રુપિયાનું વળતર માંગ્યુ છે.