વિશ્વભરમાં એક તરફ કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો ભારત સરકાર દ્વારા દેશમાં ટેસ્ટિંગ,ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે કોરોનાને નાથવા માટેના અભિયાનમાં ભારતને વધુ એક મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.
શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, પાટણના કાંસા ગામમાં છેલ્લા 10 દિવસમાં 17થી વધુ લોકોના મૃત્યુ, એક પણની નોંધ કોરોનાના મૃતક તરીકે નહીં
કોરોના મહામારીની બીજી લહેર ઘાતક રીતે ગુજરાત સહિત પૂરા દેશમાં પ્રસરી છે. આવામાં હાલ માહોલ ઘણો પૅનિક થઈ રહ્યો છે અને લોકો ગભરાઈ રહ્યાં છે. ત્યારે જરૂરી છે કે આપણે શું કરવું તેના કરતા શું ન કરવું. એટલે જ અમે આજની Ek Vaat Kauમાં લઈને આવ્યાં છીએ એવી કેટલીક વાતો કે જે તમારે મહામારી દરમ્યાન ખાસ ન કરવી. જેનાથી તમારી ઘણી-ખરી તકલીફો એમ જ ઓછી થઈ જશે.
કોરોનાની બીજી લહેર ઘાતક બની છે કારણ કે, આ વાયરસની ઝપેટમાં બાળકો પણ આવી રહ્યા છે. જેમાં 8 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસનો ચેપ લાગી રહ્યો છે.
વોલ સ્ટ્રીટની બ્રોકરેજ કંપની બેંક ઓફ અમેરિકા (બોફા) સિક્યોરિટીઝનું માનવું છે કે કોરોના વાયરસના કેસોમાં વધારો થવાને કારણે પાછલા નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં આશરે ત્રણ ટકા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) નો વૃદ્ધિદર હાંસલ કરવો મુશ્કેલ છે.
ભાગેડુ હીરા કારાબોરી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. બ્રિટેનના ગૃહ પ્રધાને ભારતના પ્રત્યાર્પણની માંગણીને સ્વીકારી છે અને મંજૂરીની મહોર મારી છે.
દિલ્હીમાં કોરોના રોગચાળાએ હવે ભયંકર રૂપ ધારણ કર્યું છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિને કારણે, રાજધાનીની હેલ્થ સિસ્ટમ તૂટી પડવાના આરે આવીને ઊભી રહી છે.