ખેડૂતે પત્રમાં લખ્યું કે મને આશા અને વિશ્વાસ છે કે તમારી વાત પીએમ મોદી ટાળશે નહીં. તે તમારા દીકરા છે તમે તેમને કહો કે તેઓ આ કૃષિ કાયદાને નકારી દે. મને લાગે છે કે એ તમને ના નહીં કહી શકે.
ગણતંત્ર દિવસ પર ખેડૂતોને ટ્રેક્ટર રેલીને માટે દિલ્હી પોલીસે રવિવારે 3 રૂટને મંજૂરી અધિકારિક રીતે આપી છે. આ સમયે પાકિસ્તાની સાજિસની શંકાના આધારે 3 રાજય પોલીસ સુરક્ષા આપશે.
Team VTV07:58 AM, 25 Jan 21 | Updated: 08:08 AM, 25 Jan 21
વિધાનસભા ચૂંટણી પહેલા દક્ષિણમાં રાજકીય ગરમાવામો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ તામિલનાડુમાં કેન્દ્ર સરકાર અને RSS ની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યાં છે.
આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ નારંગી છે. આજે શિવજીને કાચું દૂધ ચઢાવવું અને બહાર જતા કે યાત્રએ જતા દૂધનો ઉપયોગ ટાળવો. ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃ મંત્રનો જાપ શુભ રહેશે.
Team VTV11:58 PM, 24 Jan 21 | Updated: 11:59 PM, 24 Jan 21
એક ગરીબ પરિવારની દીકરીએ આજે ગુજરાતનું નામ દેશમાં રોશન કર્યું છે. કારણ કે, આ દીકરીએ દેશમાં યોજાયેલ ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં જુડોની રમત ગોલ્ડ મેડલ જીત્યો છે.
Team VTV09:32 PM, 24 Jan 21 | Updated: 10:29 PM, 24 Jan 21
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ રોકવા માટે તથા બન્ને દેશોની વચ્ચે વિશ્વાસ વધારવા માટે પીપલ્સ લિબરેશન આર્મીએ સપ્ટેમ્બર 2020 માં એક સમજૂતી કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળો 2021માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)જાહેર કરી છે. એસઓપીમાં લખ્યું છે કે કુંભ મેળો 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ 2021 સુધી શરૂ થઈ શકે છે.
Team VTV08:52 PM, 24 Jan 21 | Updated: 08:54 PM, 24 Jan 21
નેપાળની રાજનીતિમાં મોટો ભૂકંપ આવ્યો છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને કમ્પ્યુનિસ્ટ પાર્ટીથી હટાવી દેવાયા છે સાથે જ તેમનું સભ્યપદ પણ રદ્દ કરાયું છે.
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારત અને વિદેશનાં ઘણાં પૂર્વ ક્રિકેટર્સ અજિંક્ય રહાણેની કેપ્ટન્સીનાં વખાણ કરી રહ્યાં છે અને વિરાટ કોહલીની જગ્યાએ તેને પર્માનેન્ટ ટેસ્ટ કેપ્ટન બનાવવાની માંગ કરી છે.
Team VTV08:36 PM, 24 Jan 21 | Updated: 08:44 PM, 24 Jan 21
આસામમાં ઓલ ઈન્ડીયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસ ટૂંક સમયમાં કોમન મિનિમમ કાર્યક્રમ બહાર પાડવા જઈ રહી છે.
Team VTV08:34 PM, 24 Jan 21 | Updated: 09:19 PM, 24 Jan 21
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 24 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
Team VTV08:00 PM, 24 Jan 21 | Updated: 08:06 PM, 24 Jan 21
21મી જાન્યુઆરીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પાર્લામેન્ટરી પેનલમાં વોટ્સએપની પ્રાઇવસી પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અગાઉ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ વોટ્સએપને તેની પ્રાઇવસી પોલિસી પાછી ખેંચવા કહ્યું હતું.
Team VTV07:42 PM, 24 Jan 21 | Updated: 12:06 AM, 25 Jan 21
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. આજે અલગ અલગ 3 અકસ્માતમાં કુલ 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરમાં એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે.